Book Title: Karmgranth 04 by 01 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay
View full book text
________________
પ્રશ્નોત્તરી ભાગ–૧
૧૯
દેવતિય ચ-નરકગતિ, એકેન્દ્રિયાદિ ૪ જાતિ, પૃથ્વીકાયાદ્ધિ પ કાય, કેવલજ્ઞાન, ૭ અજ્ઞાન, સૂક્ષ્મ સ`પરાય સિવાયનાં ૬ સયમ, કેવલદન, કૃષ્ણાદિ ૫ લેશ્યા, મિથ્યાત્વ-સાસ્વાદન-મિશ્ર-ક્ષાપશમ સમતિ, અસન્ની, અનાહારી, ૬ વેઢ, ક્રાય-માન--માયા-કષાય, અભવ્ય. પ્રશ્ન ૭૦૬, ઉપશાંત માડુ ગુણસ્થાનકને વિષે કેટલી માણા નથી ? કઈ કઈ ?
ઉત્તર : ઉપશાંત માહ ગુણસ્થાનકને વિષે ૪૨ માણાએ
ન ઘટે.
દેવ-તિય 'ચ-નરકતિ, એકેન્દ્રિયાદિ ૪ જાતિ, પૃથ્વીકાયાદિ પ કાય, ૩ વેદ, ૪ કષાય, કેવલજ્ઞાન, ૩ અજ્ઞાન, યથાખ્યાત સિવાયનાં ૬ સંચમ, કેવલદન, કૃષ્ણાદિ પ લેશ્યા, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર–ક્ષચેાપશમ સમકિત, અસની તથા અનાહારી.
પ્રશ્ન ૭૦૭. ક્ષીણમાહ ગુણસ્થાનકને વિષે કેટલી માણા ન
ઘટે ? કઈ કઈ?
ઉત્તર : ક્ષીણમેહ ગુણુસ્થાનકને વિષે ૪૩ મા ણા ન ઘટે. દેવ—તિય 'ચ-નરકગતિ, એકેન્દ્રિયાદિ ૪ જાતિ, પૃથ્વીકાયાદિ પ કાય, ૩ વેદ, ૪ કષાય, કેવલજ્ઞાન, ૩ અજ્ઞાન, યથાખ્યાત સિવાયનાં ૬ સયમ, કેવલદર્શીન, કૃષ્ણાદિ ૫ લેશ્યા, અભવ્ય, ક્ષયિક સિવાયનાં ૫ સમકિત, સન્ની તથા અનાહારી.
પ્રશ્ન ૭૦૮. સયેાગી કેવલી ગુણસ્થાનકને વિષે કેટલી માણા ન ઘટે? કઈ કઈ?
ઉત્તર : સચેાગી કેવલી ગુણસ્થાનકને વિષે ૪૭ માણા
ન ઘટે.
દેવ-તિય 'ચ-નરકગતિ, એકેન્દ્રિયાદિ ૪ જાતિ, પૃથ્વીકાયાદિ પ કાય, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, યથાખ્યાત સિવાયનાં ૬ સંયમ, ક દર્શન, કૃાદિ પ વેશ્યા, અભવ્ય, ક્ષાયિક સિવાયનાં ૫ સમક્તિ તથા અસની.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/85ece405ebdf622ffeebd8f3b70191deb8a65b1682d2a1fa394f823ec09cf122.jpg)
Page Navigation
1 ... 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210