Book Title: Karmgranth 04 by 01 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay
View full book text
________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
૧૭ એકેન્દ્રિયાદિ, ૪ જાતિ, પૃથ્વીકાયાદિ ૫ કાય, પજ્ઞાન, અવિરતિ સિવાયના ૬ સંયમ, અવધિ દર્શન, કેવલ દર્શન, અભવ્ય, મિશ્ર સમકિત સિવાયના પાંચ સમકિત, અસત્રી તથા અનાહારી. મતાંતરે ૨૬ ન હોય.
પ્રશ્ન હલ અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક કેટલી માર્ગણાઓમાં હેતું નથી? કઈ કઈ?
ઉત્તર : અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક રદ માણએમ. હેતું નથી.
એકેન્દ્રિયાદિ, ૪ જાતિ, પૃથ્વીકાયાદિ ૫ કાય, મન:પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન, કે અજ્ઞાન, અવિરતિ સિવાયના ૬ સંયમ, કેવલ દર્શન, અભય, મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર સમકિત તથા અસશી.
પ્રશ્ન ૭૦૦. દેશવિરતિ ગુણસ્થાનક કેટલી માર્ગણ એનું હતું નથી? કઈ કઈ?
ઉત્તર : દેશવિરતિ ગુણસ્થાનક ૨૯ માણાઓમાં હોતું નથી.
દેવગતિ-નરકગતિ-એકેન્દ્રિયાદિ ૪ જાતિ, પૃથ્વીકાયાદિ ૫ કાય, મન પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન, ૩ અજ્ઞાન, દેશવિરતિ સિવાયના ૬ સંયમ, કેવલ દર્શન, અભ, મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર સમકિત, અસની તથા અનાહારી.
પ્રશ્ન ૭૧. પ્રમત્ત સર્વવિરતિ ગુણસ્થાનક કેટલી માગણીઓમાં ન ઘટે? કઈ કઈ?
ઉત્તર : પ્રમત્ત સર્વવિરતિ ગુણસ્થાનક ૨૭ માર્ગણામાં ન હોય.
નરક-તિર્યંચ-દેવગતિ, એકેન્દ્રિયાદિ જ જાતિ, પૃથ્વીકાયાદિ પર કાય, કેવલજ્ઞાન, ૩ અજ્ઞાન, અવિરતિ, દેશવિરતિ, સૂમ સંપાય, થથાખ્યાત સંયમ, કેવલદર્શન, અભવ્ય, મિયાવ-સાસ્વાદન-મિશ્ર સમકિત, અસની તથા અનાહરી,
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210