________________
૧૨૪
ચતુર્થ કર્મગ્રંથ ઉત્તર : સામાયિક ચારિત્રવાળા કરતાં દેશવિસતિ ચારિત્રવાળા અસંખ્યાત ગુણ હોય છે. કારણ કે દેશવિરતિનાં પરિણામવાળા તિય અસંખ્યાતા (જીને) જગતને વિષે સંભવ: હોય છે.
પ્રશ્ન પરર. અવિરતિ ચારિત્રવાળા જ કેટલા હોય છે? શાથી?
ઉત્તર : દેશવિરતિ ચારિત્રવાળા જીવો કરતાં અવિરતિ ચારિત્રવાળા જીવો અનંતગુણ હોય છે. કારણ કે ૧ થી ૪ ગુણસ્થાનકવાળા જીવો અવિરતિ ચારિત્રવાળા હોય છે. મિથ્યાષ્ટિ છે અનંતાનંત હોવાથી ઘટે છે. - પ્રશ્ન પર૩, અવધિદર્શની છે કેટલા હોય છે? શાથી?
ઉત્તર દર્શનદ્વારનાં ચાર ભેદની અપેક્ષાએ અવધિદર્શની જીવો સૌથી છેડા હોય છે કારણ કે દેવતા-નારકી–મનુષ્ય-તિર્યને વિષે કેટલાક જીને અવધિદર્શન હોય છે તે કારણથી ઓછા હોય છે. છે. આ પ્રશ્ન પર. ચક્ષુદર્શનવાળા છે કેટલા હોય છે? શાથી?
ઉત્તર : ચક્ષુદર્શનવાળા જ અવધિદર્શનવાળા છ કરતાં અસંખ્યાત ગુણ હોય છે. કારણ કે ચઉરીન્દ્રિય જીવોને તથા સન્ની મિથ્યાષ્ટિ આદિ ગુણસ્થાનકવાળા ને ચક્ષુદર્શન હોય છે. તે પંચેન્દ્રિય જીવોને ઉમેરવાથી અસંખ્યાત ગુણ થાય છે.
પ્રશ્ન પર૫. કેવલદર્શનવાળા જ કેટલા હોય છે? શાથી?
ઉત્તર : ચક્ષુદર્શનવાળા છ કરતાં કેવલદર્શનવાળા જ અનંતગુણ હોય છે. કારણ કે સિદ્ધનાં છેને કેવલદર્શન હેાય છે તે કારણથી.
પ્રશ્ન પર, અચક્ષુ દર્શનવાળા જ કેટલા હોય છે? શાથી?
ઉત્તર : કેવલ દર્શનવાળા કરતાં અચકું દર્શનવાળા જ અનંતગણું હેાય છે. કારણ કે સિદ્ધનાં છ કરતાં મિથ્યાષ્ટિ છે અનંતગુણ હોય છે.
પર છાણુ પુવિ લેસા થવા દો સંખણુત દો અહિયા ! અભવયર થાવણુતા સાસણ થવસમ સંખા / ૪૬ II
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org