________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
૧૫૯
- પ્રશ્ન ૬૬૪. મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન એ બે ઉપયોગ કેટલી માણાઓમાં ન હોય ? કઈ કઈ?
ઉત્તર : મતિઅજ્ઞાન-શ્રતઅજ્ઞાન એ બે ઉપયોગ ૧૦ અથવા ૧૭ માર્ગણાઓમાં ન હોય.
૫ જ્ઞાન, અવિરતિ સિવાયનાં સંયમ, અવધિદર્શન, કેવલદર્શન, ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક સમતિ.
પ્રશ્ન ૬૬૫. વિલંગજ્ઞાન ઉપયોગ કેટલી માર્ગણાઓમાં ન હોય ? કઈ કઈ?
ઉત્તર : વિર્ભાગજ્ઞાન ઉપગ ૨૬ અથવા ૨૭ માણાઓમાં ન હોય.
એકેન્દ્રિયદિ ૪ જાતિ, પૃથવીકાયાદિ ૫ કાય, ૫ જ્ઞાન, અવિરતિ સિવાયનાં ૬ સંયમ, અવધિ–કેવલદર્શન, ઉપશમ, પશમ, ક્ષાયિક સમકિત તથા અસંજ્ઞી.
પ્રશ્ન ૨૬, ચક્ષુદર્શન ઉપગ કેટલી માણાઓમાં ન હોય ?
ઉત્તર : ચક્ષુદર્શન ઉપયોગ ૧૧ માર્ગણામાં હેત નથી.
એક—બેઈ–તે–ત્રણ જાતિ, પૃથ્વીકાયાદિ ૫ કાય, કેવલજ્ઞાન, કેવલદર્શન અને અનાહારી.
પ્રશ્ન ૬૬૭. અચક્ષુદર્શન ઉપગ કેટલી માણુઓમાં ન હોય? કઈ કઈ?
ઉત્તર : અચક્ષુદર્શન ઉપગ બે માણામાં હોતો નથી. કેવલજ્ઞાન તથા કેવલદર્શન.
પ્ર. ૬૬૮. અવધિદર્શન ઉપગ કેટલી માર્ગણાઓમાં ન હોય ? કઈ કઈ?
ઉત્તર: અવધિ દર્શન ઉપયોગ ૧૮ અથવા ૧૯ માર્ગણાઓમાં હિતે નથી. - એકેન્દ્રિયાદિ ૪ જાતિ, પૃથવીકાયાદિ પાંચ ફાય, કેવલ જ્ઞાન,
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org