________________
૧૨
ચતુર્થ કર્મગ્રંથ કેવલિ ણત ગુણ મઈસુય અન્નાણિ કુંતણા તુલા ! સુહમા થવા પરિહાર સંખ અહખાય સંખગુણ ૪૪
અર્થ :–તે થકી કેવલજ્ઞાની છે અનંતગુણ, તે થકી મતિ અજ્ઞાની-શ્રુત અજ્ઞાની (સરખા) અનંતગુણ જાણવા. સૂક્ષ્મ સંપરાય ચારિત્રી જી ડા, પરિહાર વિશુદ્ધિ ચારિત્રી સંખ્યાતગુણ, તે થકી યથાખ્યાત ચારિત્રી જ સંખ્યાત ગુણ જાણવા. ૪૪
પ્રશ્ન પ૧૩. કેવલજ્ઞાની છે કેટલા હેાય છે? શાથી?
ઉત્તર : વિર્ભાગજ્ઞાની છે કરતાં કેવલજ્ઞાની છે અનંતગુણ હોય છે કારણ કે સિદ્ધનાં જીવે અનંતા હોવાથી તેઓ કેવલજ્ઞાન યુક્ત હોય છે.
પ્રશ્ન પ૪િ. મતિ-શ્રત અજ્ઞાની છે કેટલા હેાય છે? શાથી?
ઉત્તર : કેવલજ્ઞાની જીવો કરતાં મતિ અજ્ઞાની તથા શ્રુત અજ્ઞાની છ અનંતગુણ હોય છે કારણ કે સિદ્ધનાં છ કરતાં વનસ્પતિકાયનાં જીવો અનંતગુણ હોવાથી તેઓને મતિ અજ્ઞાન તથા શ્રુત અજ્ઞાન હોય છે.
પ્રશ્ન પ૧૫. મતિ અજ્ઞાની તથા શ્રુત અજ્ઞાની છે પરસ્પર કેટલા હોય છે? શાથી?
ઉત્તર : મતિ અજ્ઞાની તથા શ્રુત અજ્ઞાની છો પરસ્પર સરખાં હોય છે. કારણ કે બન્ને સાથે અવિનાભાવી રૂપ હોવાથી. (સાથે રહેતા હોવાથી).
પ્રશ્ન પ૧૬, સૂકમ સંપરાય ચારિત્રવાળા છે કેટલા હેય છે? શાથી?
ઉત્તર : સૂક્ષમ સપરાય ચારિત્રવાળા જીવો ચાત્રિ માર્ગણના ભેદની અપેક્ષાએ સૌથી છેડા હોય છે. કારણ કે તેઓ તે ચારિત્રવાળા જીવો વધારેમાં વધારે શત પૃથકત્વ (૨૦૦ થી ૯૦૦) હોય છે.
પ્રશ્ન પ૨૭. પરિહાર વિશુદ્ધ ચારિત્રવાળા છે કેટલા હેય છે? શાથી?
ઉત્તર : પરિહાર વિશુદ્ધ ચારિત્રવાળા છે સૂમસપરાય ચારિત્રવાળા જીવો કરતાં સંખ્યાત ગુણું હોય છે. કારણ કે તે ચારિત્ર
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org