________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
૧પ૩ એકન્દ્રિયાદિ ૪ જાતિ, પૃથ્વીકાયાદિ ૫ કાય, કેવલજ્ઞાન, કેવલદર્શન, અસંજ્ઞી તથા અનાહારી.
પ્રશ્ન ૩૮. અસત્યામૃષા મનયોગમાં કેટલી માર્ગણાઓ ન ઘટે? કઈ કઈ?
ઉત્તર : અસત્યામૃષા મનયોગમાં ૧૧ માણુઓ ન ઘટે.
એકેન્દ્રિયાદિ જાતિ, પૃથ્વીકાયાદિ ૫ કાય, અસંસી તથા અનાહારી.
પ્રશ્ન ૩૯ સત્ય વચનયોગમાં કેટલી માર્ગણાઓ ન ઘટે? કઈ કઈ? ઉત્તર : સત્ય વચનયોગમાં ૧૧ માર્ગણાઓ ન ઘટે.
એકેન્દ્રિયાદિ ક જાતિ, પૃથવીકાયાદિ ૫ કાય, અસંજ્ઞી તથા અનાહારી.
પ્રશ્ન ૬૪૦. અસત્ય વચનયોગમાં કેટલી માણાઓ ન ઘટે? કઈ કઈ?
ઉત્તર : અસત્ય વચનયોગમાં ૧૩ માગણીઓ ન ઘટે.
એકેન્દ્રિયાદિ ૪ જાતિ, પૃથ્વીકાયાદિ ૫ કાય, અસંજ્ઞી, અનાહારી, કેવલજ્ઞાન, કેવલદર્શન.
પ્રશ્ન ૬૪૧. સત્યાસત્ય વચનયોગવાળા અને કેટલી માર્ગણુઓ ન ઘટે? કઈ કઈ?
ઉત્તર : સત્યાસત્ય વચનયોગમાં ૧૩ માગેણાઓ ન ઘટે.
એકેન્દ્રિયાદિ ક જાતિ, પૃથ્વીકાયાદિ ૫ કાય, કેવલજ્ઞાન, કેવલદર્શન, અસંસી, અનાહારી.
પ્રશ્ન જર. અસત્યામૃષા વચનયોગમાં કેટલી માર્ગણાઓ ન ઘટે? કઈ કઈ?
ઉત્તર : અસત્યામૃષા વચનયોગમાં ૭ માગણીઓ ન ઘટે. એકેન્દ્રિય જાતિ, પૃથ્વીકાયાદિ ૫ કાય, અનાહારી.
પ્રશ્ન ૬૪૩, દારિક કાયયોગ કેટલી માર્ગણામાં ન ઘટે? કઈ કઈ ?
ઉત્તર : દારિક કાયયોગ માણામાં ન ઘટે. કેવગતિ, નરકગતિ, અનાહારી.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org