SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૧પ૩ એકન્દ્રિયાદિ ૪ જાતિ, પૃથ્વીકાયાદિ ૫ કાય, કેવલજ્ઞાન, કેવલદર્શન, અસંજ્ઞી તથા અનાહારી. પ્રશ્ન ૩૮. અસત્યામૃષા મનયોગમાં કેટલી માર્ગણાઓ ન ઘટે? કઈ કઈ? ઉત્તર : અસત્યામૃષા મનયોગમાં ૧૧ માણુઓ ન ઘટે. એકેન્દ્રિયાદિ જાતિ, પૃથ્વીકાયાદિ ૫ કાય, અસંસી તથા અનાહારી. પ્રશ્ન ૩૯ સત્ય વચનયોગમાં કેટલી માર્ગણાઓ ન ઘટે? કઈ કઈ? ઉત્તર : સત્ય વચનયોગમાં ૧૧ માર્ગણાઓ ન ઘટે. એકેન્દ્રિયાદિ ક જાતિ, પૃથવીકાયાદિ ૫ કાય, અસંજ્ઞી તથા અનાહારી. પ્રશ્ન ૬૪૦. અસત્ય વચનયોગમાં કેટલી માણાઓ ન ઘટે? કઈ કઈ? ઉત્તર : અસત્ય વચનયોગમાં ૧૩ માગણીઓ ન ઘટે. એકેન્દ્રિયાદિ ૪ જાતિ, પૃથ્વીકાયાદિ ૫ કાય, અસંજ્ઞી, અનાહારી, કેવલજ્ઞાન, કેવલદર્શન. પ્રશ્ન ૬૪૧. સત્યાસત્ય વચનયોગવાળા અને કેટલી માર્ગણુઓ ન ઘટે? કઈ કઈ? ઉત્તર : સત્યાસત્ય વચનયોગમાં ૧૩ માગેણાઓ ન ઘટે. એકેન્દ્રિયાદિ ક જાતિ, પૃથ્વીકાયાદિ ૫ કાય, કેવલજ્ઞાન, કેવલદર્શન, અસંસી, અનાહારી. પ્રશ્ન જર. અસત્યામૃષા વચનયોગમાં કેટલી માર્ગણાઓ ન ઘટે? કઈ કઈ? ઉત્તર : અસત્યામૃષા વચનયોગમાં ૭ માગણીઓ ન ઘટે. એકેન્દ્રિય જાતિ, પૃથ્વીકાયાદિ ૫ કાય, અનાહારી. પ્રશ્ન ૬૪૩, દારિક કાયયોગ કેટલી માર્ગણામાં ન ઘટે? કઈ કઈ ? ઉત્તર : દારિક કાયયોગ માણામાં ન ઘટે. કેવગતિ, નરકગતિ, અનાહારી. Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005272
Book TitleKarmgranth 04 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year1986
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy