________________
૧૫ર
ચતુર્થ કર્મગ્રંથ પ્રશ્ન ૩ર. કઈ પણ ઓગણપચાસ માર્ગણાઓ ઘટે એવા યોગે કેટલા હોય છે? કયા ક્યા?
ઉત્તર : કઈ પણ ઓગણપચાસ માર્ગણાઓ ઘટે એવા યોગે પાંચ હોય છે.
(૧) અસત્ય મનયોગ, (૨) સત્યાસત્ય મનયોગ, (૩) અસત્ય વચનયોગ, (૪) સત્યાસત્ય વચનયોગ, (૫) વક્રિય કાયયોગ.
આ પ્રશ્ન ૩૩, કોઈ પણ અડતાલીસ માણુઓ ઘટી શકે એવા યોગે કેટલા હોય છે? ક્યા ક્યા ?
ઉત્તર : કઈ પણ અડતાલીસ માર્ગણાઓ ઘટે એ યોગ એક હોય છે. વૈક્રિય મિશ્ર કાયયોગ.
પ્રશ્ન ૩૪. કઈ પણ બત્રીશ માર્ગણાઓ ઘટી શકે એવા યોગે કેટલા હોય છે? કયા ક્યા?
ઉત્તર : કઈ પણ બત્રીશ માર્ગણુઓ ઘટી શકે એવા યોગ બે હેય છે.
(૧) આહારક કાયયોગ, (૨) આહારક મિશ્ર કાયયોગ.
પ્રશ્ન ૩૫. સત્ય મનોગમાં કેટલી માર્ગણાઓ ન ઘટે? કઈ કઈ?
ઉત્તર : સત્ય મનોગમાં ૧૧ માણાઓ ન ઘટે.
એકેન્દ્રિયાદિ જ જાતિ, પૃથ્વીકાયાદિ ૫ કાય, અસંજ્ઞી તથા અનાહારી.
પ્રશ્ન ૬૩૬, અસત્ય મનયોગમાં કેટલી માર્ગણુઓ ન ઘટે? કઈ ફઈ?
ઉત્તર : અસત્ય મનયોગમાં ૧૩ માગણીઓ ન ઘટે.
એકેન્દ્રિયાદિ ક જાતિ, પૃથવીકાયાદિ ૫ કાય, કેવલજ્ઞાન, કેવલદર્શન, અસંસી તથા અનાહારી.
પ્રશ્ન ૬૩૭ સત્યાસત્ય મનયોગમાં કેટલી માર્ગણ ન ઘટે?
ઉત્તર : સત્યાસત્ય મનયોગમાં ૧૦ માગણાઓ ન ઘટે. . . .
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org