________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
કંપ
- પ્રશ્ન રદ્ધ. ઉપશમ સમકિત માગણામાં કાર્પણ કાગ શી રીતે ઘટી શકે છે?
ઉત્તર : ઉપશમ સમકિત માર્ગમાં સામાન્ય રીતે જીવ મસ્ત ન હોવાથી કાર્પણ કાગ ઘટી શકે નહિ. પણ એક મતે ઉપશમ શ્રેણીમાં ઉપશમ સમકિતી જીવ કાળ કરીને વૈમાનિકમાં જાય છે તે મતે ઉપશમ સમકિત શેડો કાળ રહેતું હોવાથી અનહારી માર્ગણામાં જનાર જીને કાર્પણ કાગ ઘટે એ મતે અત્રે ગણેલ છે.
પ્રશ્ન ૬૨૭. કઈ પણ ૫૯ માર્ગણાઓ એક સાથે ઘટી શકે એવા ગે ૧૫ માંથી કેટલા હોય? ક્યા ક્યા?
ઉત્તર : કઈ પણ ૫૯ માર્ગણાઓ ઘટી શકે એવા એગો (ગ) ૧ હેાય છે. ઔદારિક કાયાગ.
પ્રશ્ન દ૨૮, કઈ પણ પંચાવન માર્ગણાઓ ઘટી શકે એવા ગે કેટલા હોય છે? ક્યા ક્યા ?
ઉત્તર : કોઈ પણ પંચાવન માર્ગ ણાઓ ઘટી શકે એવા યોગ (ગ) ૧ હોય છે. અસત્યામૃષા વચનયોગ.
પ્રશ્ન ૨૯. કઈ પણ ત્રેપન માગણઓ ઘટી શકે એવા યોગ. કેટલા હેય છે? કયા ક્યા?
ઉત્તર : કઈ પણ ત્રેપન માર્ગણાઓ ઘટી શકે એ યોગ એક જ હોય છે. કાર્પણ કાયયોગ.
પ્રશ્ન ૬૩૦. કઈ પણ એકાવન માર્ગણ ઘટી શકે એવા યોગે કેટલા હોય છે? કયા કયા?
ઉત્તર : કોઈ પણ એકાવન માણાઓ ઘટી શકે એવા યોગે ત્રણ હેાય છે.
સત્ય મનયોગ, અસત્યામૃષા મનયોગ તથા સત્ય વચનયોગ.
પ્રશ્ન ૬૩૧કઈ પણ પચાસ માર્ગણાઓ ઘટી શકે એવા યોગે. કેટલા હોય છે? કયા કયા?
ઉત્તર : કઈ પણ પચાસ માણઓ ઘટે એ યોગ એક હોય છે. હારિકમિશ થાય
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org