SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ચુતુ કેમ ગ્રંથ ઉત્તર : આહારક કાયયાગ ૩૨ મા ામાં ઘટે છે. મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ક ચાગ, પુરૂષવેદ, નપુ'સકવેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, સામાયિક, છેદેપસ્થાપનીય ચારિત્ર, ૩ દન, ૬ લેશ્યા ક્ષાયિક-ક્ષાયેાપશમ સમકિત, સંગી તથા આહારી. પ્રશ્ન ૬૨૩/૧. આહારક મિશ્ર કાયયેાગમાં કેટલી માણાએ ઘટે છે? કઈ કઈ? ૫૦ ઉત્તર : આહારક મિશ્ર કાયયાગ કર માણાઓમાં ઘટે છે ? મનુષ્ય ગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ ચેાગ, પુરૂષવેદ, નપુ ંસકવેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, સામાયિક ચારિત્ર, છેપસ્થાપનીય ચારિત્ર, ૩ દર્શન, દ્લેશ્યા, ક્ષાયિક સક્તિ ક્ષયાપશમ સમકિત, સજ્ઞિ તથા આહારી. પ્રશ્ન ૬ર૪, આદ્ધારક મિશ્ર કાયયેાગમાં અશુભ ત્રણ લેશ્યા શી રીતે ઘટે છે? કઈ કઈ? ઉત્તર : આહારક મિશ્ર કાયયેાગમાં અશુભ ત્રણ લેશ્યાએ વિચારણીય લાગે છે. પણ ઉદય સ્વામિત્વમાં કૃષ્ણાદિ લેશ્યામાં વિદ્યમાન જીવાને આહારક શરીરને ઉદય માનેલા છે. આહારક શરીર પ્રમત્ત જીવા અનાવતા હેાવાથી તથા છ ગુણસ્થાનકા સુધી છ લેચાએ કહેલ હાવાથી આહારક શરીર બનાવતા મનાવતા મિશ્રતા હેાય છે. તે વચમાં મંદ કાટીની (મંદ પિરણામવાળી) અશુભ લેશ્યાએ આવે એમ સ ́ભાવના લાગે છે માટે કહેલ છે. તત્ત્વ તે ભગવતા જાણે. કઈ? અને જો ન ઘટે તે ૨૯ માણાએ જાણવી. પ્રશ્ન ૬૫, કાણુ કાયયોગ કેટલી માર્ગામાં ઘટે છે? કઈ ૯૪૨ : કામણ કાયયેાગ પ૩ માગણુાએમાં ઘટે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યાગ, ૩ વેદ, ૪ કષાય, જ્ઞાન, મનઃપ વ!ન સિવાય, ૩ અજ્ઞાન, અવિરતિ, યથાખ્યાત ચારિત્ર, ૐ દર્શીન (ચક્ષુ દર્શન સિવાય), ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, પ્ સમકિત (મિશ્ર સંમકિત સિવાય) સંગી, અસની તથા અનાહારી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005272
Book TitleKarmgranth 04 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year1986
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy