________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
તિર્યંચગતિ, મનુષ્યગતિ, ૫ જાતિ, દ કાય, 8 મેગ, ૩ વેદ, ૪ કષાય, પ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૭ સંયમ ૪ દર્શન ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સંગ્નિ, અસંજ્ઞિ તથા આહારી.
પ્રશ્ન ૬૨૦. ઔદારિક મિશ્ર કાયયોગ કેટલી માર્ગણાઓમાં ઘટે છે? કઈ કઈ?
ઉત્તર : ઔદારિક મિશ્ર કાયસેગ ૫૦ માર્ગણાઓમાં ઘટે છે.
તિર્યંચ-મનુષ્યગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ મેગ, ૩ વેદ, ૪ કષાય, ક જ્ઞાન – મન:પર્યવજ્ઞાન સિવાય, ૩ અજ્ઞાન, અવિરતિ ચારિત્ર, ચાખ્યાત ચારિત્ર, ૩ દર્શન (ચસુદર્શન સિવાય), ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ક્ષયે પશમ, ક્ષાયિક, મિથ્યાત્વ, સાસ્વાદન સમકિત, સંગ્નિઅસંગ્નિ તથા આહારી.
પ્રશ્ન દર, ક્રિય કાયાગ કેટલી માર્ગણાઓમાં ઘટી શકે છે? કઈ કઈ ?
ઉત્તર : વૈક્રિય કાગ ૪ માર્ગણાઓમાં ઘટે છે.
૪ ગતિ, પંચેન્દ્રિય જાતિ, એકેન્દ્રિય જાતિ, વાયુકાય, ત્રસકાય, કે યેગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, સામાયિક, છેપસ્થાપનીય, દેશવિરતિ, અવિરતિ ચારિત્ર, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, સમકિત, સંજ્ઞી-અસંશી તથા આહારી.
પ્રશ્ન ૨૨. વૈક્રિય મિશ્ર કાયયોગ કેટલી માગણમાં ઘટે છે? કઈ કઈ ?
ઉત્તર : ક્રિય મિત્ર કાગ ૮ માગણાઓમાં ઘટે છે.
૪ ગતિ, એકેન્દ્રિય, પંચેન્દ્રિય જાતિ, વાયુકાય, ત્રસકાય, ૩ ગ, ૩ વેદ, ૪ કષાય, જ્ઞાન, ૩ અજ્ઞાન, સામાયિક, છેદે પરથાપિનીય, દેશવિરતિ, અવિરતિ ચારિત્ર, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ઉપશમ, પશમ, ક્ષાયિક, મિથ્યાત્વ, સાસ્વાદન, સમકિત, સંસી, અસંસી તથા આહારી.
પ્રશ્ન ૨૩ આહારક કાગ કેટલી માર્ગણામાં ધટે છે,
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org