________________
ચતુર્થકમ ગ્રંથ
પ્રશ્ન ૬૧૫ સત્ય વચનયોગ કેટલી માણાઓમાં ઘટે છે ? કઈ કઈ?
ઉત્તર : સત્ય વચનયોગ ૫૧ માગણુાઓમાં ઘટે છે.
૪ ગતિ, પોંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વે૪, ૪ કષાય. ૫ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૭ સયમ, ૪ દર્શન, ૬ વેશ્યા, ભન્ય, અભવ્ય, ૬ સમકિત, સની અને આહારી.
પ્રશ્ન ૬૩૬, અસત્ય વચનચાગ કેટલી માણાઓમાં ઘટે છે ? કઈ કઈ ?
૧૪૮
ઉત્તર : અસત્ય વચનચેગ ૪૯ માણાઓમાં ઘટે છે.
૪ ગતિ, પૉંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ ચેગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન ૭ સંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સંજ્ઞિ તથા આહારી.
પ્રશ્ન ૬૧૭, સત્યા સત્ય વચન ચેગ કેટલી મા ામાં ઘટી શકે છે? કઈ કઈ?
ઉત્તર : સત્યા સત્ય વચન યાગ ૪૯ માણાઓમાં ઘટે છે. ૪ ગતિ, પચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ ચેાગ, ૩ વેદ ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૭ સયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભ, અન્ય, ૬. સમકિત, જ્ઞ તથા આહારી.
સ
પ્રશ્ન ૬૧૮. અસત્યામૃષા વચન યાગ કેટલી માગણુાઓમાં ઘટી શકે છે? કઈ કઈ?
ઉત્તર : અસત્યાક્રૃષ ચન યાગ ૫૫ માણુ આમાં ઘટે છે. ૪ ગતિ, ૩ વિકલેન્દ્રિય જાતિ, પૉંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૭ ચેાગ, ૩ વેદ, ૪ કષાય, ૫ જ્ઞાન, ૩ અજ્ઞાન, છ સંયમ, ૪ દર્શન, ૬ લેશ્યા, ભ, અભવ્ય, ૬ સમકિત, સજ્ઞિ, અગ્નિ તથા આહારી.
પ્રશ્ન ૬૧૯. ઔદારિક કાયયેાગ કેટલી માણામાં ઘટી શકે છે ? કઈ કઈ ?
ઉત્તર : ઔદારિક કાયયેાગ – દેવગતિ, નરકગતિ, અનાહારી એ ત્રણ માણાએ સિવાય પ૯ માગણુાઓમાં ઘટે છે તે આ પ્રમાણે ;
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org