________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
હવે “ચેાગમાં માણાઓનું વણુ મ
19
કયા કયા ચાંગામાં કેટલી કેટલી માણાઓ હોય છે તેનુ વર્ણન
પ્રશ્ન ૬૧૧, સત્ય મનયોગ કેટલી મા શુાઓમાં હાઈ શકે છે ? કઈ કઈ ?
૧૪૭
ઉત્તર : સત્ય મનયોગ ૧૧ માણાઓમાં હ્વાય છે.
૪ ગતિ, પચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, પ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૭ સયમ, ૪ દર્શન, ૬ વૈશ્યા, ૨ ભવ્ય, ૬ સમકિત, સ'ની અને આહારી.
!
પ્રશ્ન ૬૧૬. અસત્ય મનયોગ કેટલી મા ણાઓમાં હાઈ શકે
છે? કઈ કઈ?
ઉત્તર : અસત્ય મનયોગ ૪૯ માણામાં હાય છે. ૪ ગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૪ યોગ કે વેદ, જ કષાય, ૪ જ્ઞાન, ૭ અજ્ઞાન, છ સયમ, પહેલા ૩દન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સન્ની તથા આહારી.
પ્રશ્ન ૬૧૩. સત્યાસત્ય મનયોગ કેટલી માણાઓમાં ઘટે છે.?
કઈ કઈ ?
ઉત્તર : સત્યાસત્ય મનયોગ ૪૯ માણાએમાં હાય છે. ૪ ગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૭ સયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, - સમકિત, સ'ની અને આહારી.
ઇ પ્રશ્ન ૬૧૪, અસત્યામૃષા મનયોગ કેટલી માગણુાઓમાં ઘરે છે? કઈ કઈ?
ઉત્તર : અસત્યામૃષા મનચાગ ૧૧ માગણુાઓમાં ઘટે છે. ૪ ગતિ, પ‘ચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ધ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૭ સંયમ, ૪ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમક્રિત, સની તથા આહારી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org