________________
ચતુર્થ કર્મગ્રંથ પ્રશ્ન ૬૦૭. સંજ્ઞી માર્ગણામાં જીવસ્થાનક આદિ છે કારેના કેટલા ભેદો ઘટે છે? કયા કયા ?'
ઉત્તર : સંજ્ઞી માર્ગમાં છ કાનાં નીચે પ્રમાણે ભેદ ઘટે છે. (૧) જીવસ્થાનક–૨ : સંજ્ઞી પર્યાપ્ત-અપર્યાપ્ત. (૨) ગુણસ્થાનક–૧૪. (૩) ગ–૧૫.
(૪) ઉપગ–૧૨. (૫) લેશ્યા.
(૬) અલ્પબદ્ધત્વ: સર્વથી થોડા–૧. પ્રશ્ન ૬૦૮, અસંજ્ઞી માર્ગણમાં જીવસ્થાનક આદિ છ દ્વારના કેટલા ભેદ ઘટે છે? કયા કયા?
ઉત્તર : અસંજ્ઞી માગણામાં છ દ્વારેના નીચે પ્રમાણે ભેદે ઘટે છે. (૧) જીવસ્થાનક–૧૨ ઃ પહેલા બાર. (૨) ગુણસ્થાનક–૨ : ૧, ૨. (૩) ગ-૬ : ઔદારિક-૨, કામણ, વૈક્રિય-૨, છેલ્લો વચગ. (૪) ઉપયોગ-૪ : ૨ અજ્ઞાન, ૨ દર્શન. (૫) લેશ્યા–૪: ૧ થી ૪. (૬) અલ્પબહુત્વ : અનંતગણુ–૨. "
પ્રશ્ન ૬૦. આહારી માર્ગમાં જીવસ્થાનક આદિ છ દ્વારેના કેટલા ભેદ ઘટે છે? ક્યા કયા?
ઉત્તર : આહારી માર્ગણામાં છે દ્વારેના નીચે પ્રમાણે ભેદે ઘટે છે. (૧) જીવસ્થાનક-૧૪. (૨) ગુણસ્થાનક–૧૩ : ૧ થી ૧૩. (૩) ગ-૧૫. (૪) ઉપગ–૧૨. (૫) લેશ્યા. (૬) અ૫બહત્વ : અસંખ્યાત ગુણ–૨. જ પ્રશ્ન ૧૦. અણહારી માર્ગણામાં જીવસ્થાનકાદિ છ દ્વારેના કેટલા ભેદ ઘટે છે? કયા કયા? . - ઉત્તર : અણહારી માર્ગણામાં છ દ્વારેનાં નીચે પ્રમાણે ભે ઘટે છે. (૧) જીવસ્થાનક-૮ : સાત અપર્યાપ્તા, સંજ્ઞી પર્યાપ્તા. (૨) ગુણસ્થાનક–પઃ ૧-૨-૪-૧૩–૧૪. (૩) ગ-૧ : કાશ્મણ યોગ. (૪) ઉપગ-૧૦ : મન:પર્યવજ્ઞાન, ચક્ષુદર્શન વિના. એ (૫) લે -૬,
(૬) અલ્પબહુવઃ સર્વથી. થોડા-૧,
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org