________________
૧૫૪
ચતુર્થ કર્મગ્રંથ . પ્રશ્ન ૬૪૪. ઔદ્યારિક મિશ્ર કાયયોગ કેટલી માર્ગણામાં ન ઘટે ? કઈ કઈ ?
ઉત્તર : ઔદારિક મિશ્ર કાયયોગ ૧૨ માર્ગણામાં ન ઘટે. - નરકગતિ, દેવગતિ, મન:પર્યવજ્ઞાન, સામાયિક, છેદેપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધ, દેશવિરતિ, સૂક્રમ સંપરાય ચારિત્રો, ચક્ષુદર્શન, મિશ્ર સમકિત, ઉપશમ સમકિત અને અનાહારી.
પ્રશ્ન ૪૫. વૈકિય કાયયોગમાં કટલી માગણીઓ ન ઘટે ? કઈ કઈ?
ઉત્તર : વૈક્રિય કાયયોગ ૧૨ માગણમાં ન હોય. - ૩ વિકલેનિદ્રય જાતિ, પૃથ્વી-અપ-તેલ-વનસ્પતિ એ જ કાય, કેવલજ્ઞાન, પરિહાર વિશુદ્ધ, સૂફમ સંપાય, યથાપ્યાત ચારિત્ર, કેવલદર્શન અને અનાહારી.
પ્રશ્ન ૬૪૬. વૈક્રિય મિશ્ર કાયસેગ કેટલી માગણએમાં ન ઘટે? કઈ કઈ? "
ઉત્તર : વેકિય મિશ્ર કાયસેગ ૧૪ માર્ગણાઓમાં ન ઘટે.
૩ વિકલેન્દ્રિય જાતિ, ૪ કાય (પૃવી–અપૂતેઉ–વન), કેવલજ્ઞાન, પરિહાર વિશુદ્ધ ચારિત્ર, સૂક્ષ્મ સંપાય ચારિત્ર, યથાખ્યાત ચારિત્ર, કેવલદર્શન, મિશ્ર સમકિત અને અનાહારી.
પ્રશ્ન ૬૪૭. આહારક કાગ કેટલી માગણાઓમાં ન ઘટે? કઈ કઈ?
ઉત્તર : આહારક કાગ ૩૦ માર્ગણાઓમાં ન ઘટે. ' ૩ ગતિ (દેવ-નરક-તિયચ), એકેન્દ્રિયાદિ ક જાતિ, પૃથ્વીકાયાદિ ૫ કાય, સ્ત્રીવેદ, કેવલજ્ઞાન, ૩ અજ્ઞાન, પરિહાર વિશુદ્ધ ચારિત્ર, સૂક્ષમ સપરાય ચાસ્ત્રિ, યથાખ્યાત ચારિત્ર, દેશવિરતિ ચારિત્ર, અવિરતિ ચાસ્ત્રિ, કેવલદર્શન, અભવ્ય, મિશ્ર સમકિત, ઉપશમ સમકિત, મિથ્યાત્વ, સાસ્વાદન, અસંગી તથા અનાહારી.
પ્રશ્ન ૬૪૮, આહારક મિશ્ર કાયયોગ કેટલી માર્ગ માં ન ઘટે? કઈ કઈ
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org