________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
૧૫૫
ઉત્તર : ૩ ગતિ, ૪ જાતિ, ૫ કાય, સ્ત્રીવેદ, કેવલજ્ઞાન, ૩ અજ્ઞાન, પરિહાર વિશુદ્ધ ચારિત્ર, સૂફમ સંપરાય ચારિત્ર, યથાખ્યાત ચારિત્ર, દેશવિરતિ ચારિત્ર, અવિરતિ ચારિત્ર, કેવલદર્શન, મિશ્ર સમકિત, ઉપશમ સમકિત, મિથ્યાત્વ, સાસ્વાદન, અસંસી, અનાહારી તથા અભવ્ય.
પ્રશ્ન ૬૪૯, કામણ કાયાગ કેટલી માર્ગણાઓમાં ન ઘટે? કઈ કઈ?
ઉત્તર : કાર્પણ કાયાગ ૯ માર્ગણાઓમાં ઘટતી નથી.
મન:પર્યવજ્ઞાન, દેશવિરતિ, સામાયિક, છેદેપસ્થાપનીય, પરિહાર, વિશુદ્ધ, સૂક્ષ્મ સંપાય, ચક્ષુદર્શન, મિશ્ર સમકિત અને આહારી.
“બાર ઉપયોગમાં માગણીઓનું વર્ણન
પ્રશ્ન ૬૫ મતિજ્ઞાન ઉપગમાં કેટલી માગણીઓ હૈય છે? કઈ કઈ?
ઉત્તર : મતિજ્ઞાન ઉપગવાળા જેને વિષે ૪૩ અથવા ૪૪ માર્ગણાઓ ઘટે છે. "
૪ ગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, છ સંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, સંસી, આહારી, અનાહારી, ઉપશમ સમકિત, પશમ સમકિત, ક્ષાયિક સમકિત એમ ૪૭ અને મિશ્ર સમકિત સાથે ગણીએ તે ૪૪ થાય.
પ્રશ્ન ૬પ૧. શ્રુતજ્ઞાન ઉપગને વિષે કેટલી માર્ગણ ઘટી શકે છે? કઈ કઈ?
ઉત્તર : શ્રુતજ્ઞાન ઉપગને વિષે ૪૩ અથવા ૪૪ માર્ગણાઓ ઘટી શકે છે.
આ ૪ ગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ ચોગ, વેદ, ૪ કષાય, ૭ સંયમ, ૩ દર્શન, ૬ લેયા, ભવ્ય, ૩ અથવા ૪ સમકિત, સંજ્ઞી, આહારી તથા અનાહારી.
પ્રશ્ન ૫ર. અવધિજ્ઞાન ઉપગમાં કેટલી માર્ગણ ઘટી શકે. છે? કઈ કઈ?
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org