________________
ચતુ` કેમ ગ્રંથ
ઉત્તર : અવધિજ્ઞાન ઉપયોગવાળા જીવાને વિષે ૪૩ અથવા ૪૪ માણા ઘટે છે.
૪ ગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૭ સયમ, ૬ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, ૩ અથવા ૪ સમકિત, સંગી, આહારી તથા અનાહારી.
મનઃ વજ્ઞાન ઉપયાગને વિષે કેટલી
૫૬
પ્રશ્ન ૬૫૩.
ઘટી શકે? કઈ કઈ?
ઉત્તર : મન:પર્યાવજ્ઞાન ઉપચેાગવાળા જીવાને વિષે ક૭ માર્ગણા
ઘટે છે.
મા ાએ
મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ ચોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૫ સયમ (દેશવિરતિ, અવિરતિ સિવાય), ૩ દન, ૬ લેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષયાપશમ, ક્ષાયિક સમિત, સી તથા આહારી.
પ્રશ્ન ૬૫૪, કેવલજ્ઞાન ઉપયોગને વિષે કેટલી માણાઓ ઘટે છે ? કઈ કઈ ?
ઉત્તર . કેવલજ્ઞાન ઉપયોગમાં ૧૫ માગણુા ઘટે છે.
'
મનુષ્યગતિ, પૉંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, કુ ચેાગ, કેવલજ્ઞાન, યથાખ્યાત ચારિત્ર, કેવલ દન, શુક્લ લેશ્યા, ભવ્ય, ક્ષાયિક સમકિત, સની, આહારી તથા અનાહારી.
પ્રશ્ન ૬૫૫. મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન ઉપયોગને વિષે કેટલી માગણુાઓ ઘટે છે ? કઈ કઈ ?
ઉત્તર : મતિ અજ્ઞાન-શ્રુત અજ્ઞાન ઉપયાગને વિષે ૪૬ અથવા ૪૫ માર્ગણાએ ઘટે છે.
૪ ગતિ, પ જાતિ, મૈં કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ-સંયમ, ચક્ષુ-અચક્ષુ દર્શન, હૃલેશ્વા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર સમકિત, સની, અસ'શી, આહારી તથા અનાહારી અથવા મિશ્ર વિના ૪૫ જાણવી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org