________________
પ્રશ્નોત્તરી ભાગ–૧
૧૫૭
પ્રશ્ન ૬૫૬, વિભ’ગજ્ઞાન ઉપયોગને વિષે કેટલી માર્ગણા ઘટે
છે? કઈ કઈ?
ઉત્તર : વિભ’ગ જ્ઞાન ઉપયોગ વિષે ૩૬ અથવા ૩૫ માર્ગણાએ ઘટે.
૪ ગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સયમ, ચક્ષુ-અચક્ષુ દર્શન ૬ લેશ્યા, ભવ્ય, અભય, મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર સમકિત, સ'જ્ઞી, આહારી તથા અનાહારી અથવા મિશ્ર વિના ૩૫.
પ્રશ્ન ૬૫૭, ચક્ષુ દર્શન ઉપયોગને વિષે કેટલી માર્ગણા ઘટી શકે? કઈ કઈ ?
ઉત્તર : ચક્ષુ દર્શન ઉપયોગને વિષે ૧૧ માર્ગણા ઘટે.
૪ ગતિ, ચઉરીન્દ્રિય, પચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૭ સંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સ ́ન્ની, અસ`ગી, આહારી.
પ્રશ્ન ૬૫૮. અચક્ષુદન ઉપયોગ કેટલી માર્ગેણાને વિષે ઘટે છે? કઈ કઈ?
ઉત્તર : અચક્ષુદન ઉપયોગ ૬૦ માર્ગણામાં ઘટે છે. ૬૨ માર્ગણામાંથી કેવલજ્ઞાન તથા કેવલદન એ એ માગણા સિવાયની જાણવી.
પ્રશ્ન ૬૫૯. અધિદર્શન ઉપયોગ કેટલી માગણુાઓમાં ઘટે છે?
કઈ કઈ ?
ઉત્તર : અવષદર્શીન ઉપયોગ ૪૩ અથવા ૪૪ માર્ગેણામાં
ઘટે છે.
૪ ગતિ, પચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ક યોગ, ૩ વેદ્ય, ૪ કષાય, ૪ જ્ઞાન, ૭ સયમ, ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષાપશમ, ક્ષાયિક સમકિત ( અથવા મિશ્ર સમકિત સાથે ૪ સમકિત ) સન્ની, આહારી, અનાહારી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org