________________
૧૫૮
ચતુર્થ કપ્રિધ પ્રશ્ન ૬૦. કેવલદર્શન ઉપયોગમાં કેટલી માણાઓ ઘટે છે ? કઈ કઈ?
ઉત્તર : કેવલદર્શન ઉપયોગ ૧૫ માણાઓમાં ઘર છે.
મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ યોગ, કેવલજ્ઞાન, ચાખ્યાત સંયમ, કેવલદર્શન, શુકૂલ લેગ્યા, ક્ષાયિક સમકિત, ભવ્ય, સશી, આહારી, અનાહારી. તે પ્રશ્ન ૬૬૧, મતિજ્ઞાન આદિ ત્રણ જ્ઞાનમાં કેટલી માર્ગણ ન ઘટે? કઈ કઈ?
ઉત્તર : મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન–અવધિજ્ઞાન એ ત્રણ ઉપયોગને વિષે ૧૮ અથવા ૧૯ માગેઓ ઘટતી નથી.
એકેન્દ્રિયાદિ ૪ જાતિ, પૃથ્વીકાયાદિ ૫ કાય, ૩ અજ્ઞાન, કેવલજ્ઞાન, કેવલદર્શન, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર સમક્તિ ન ઘટે અથવા ઘટે, અને અસંસી. મિશ્ર સમકિત વિના ૧૮.
પ્રશ્ન કર. મન:પર્યવસાને ઉપયોગ કેટલી માગણમાં ન ઘટે? કઈ કઈ?
ઉત્તર : મનપર્યવજ્ઞાન ઉપયોગ ૨૫ માર્ગણુઓને વિષે ન હોય.
તિર્યચગતિ, નરકગતિ, દેવગતિ, એકેન્દ્રિયાદિ ૪ જાતિ, પૃથ્વીકાયાદિ ૫ કાય, કેવલજ્ઞાન, ૩ અજ્ઞાન, કેવલદર્શન, અવિરતિ, દેશવિરતિ સંયમ, અભવ્ય, મિયાત્વ, સાસ્વાદન, મિશ્ર, અસંસી તથા અનાહારી. આ પ્રશ્ન ૬૬ક. કેવલજ્ઞાન-કેવલદર્શન ઉપયોગ કેટલી માર્ગણાઓમાં ન હોય ? કઈ કઈ? ૩} | ઉત્તર : કેવલજ્ઞાન તથા કેવલદર્શન ઉપયોગ ૪૭ માગણીઓમાં ન હોય.
- તિર્યંચ-નરક-દેવગતિ, એકેન્દ્રિયદિ ૪ જાતિ, પૃથ્વીકાયાદિ ૫ કાય, વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, યથાખ્યાત સિવાય ૬ સંયમ, કે દર્શન, પહેલી પાંચ લેશ્યા, અભવ્ય, ક્ષાયિક સિવાયનાં પાંચ સમકિત, અસંસી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org