________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
૧૨૫
અર્થ :–ગુલ લેશ્યાવાળા છે સૌથી છેડા તે થકી પદ્ધ લેશ્યાવાળા જ સંખ્યાતગુણા તે થકી તેજે લેશ્યાવાળા જ સંખ્યાતગુણ તે થકી કાપિત લેશ્યાવાળા જ અનંતગુણ તે થકી નીલ લેશ્યાવાળા છ વિશેષાધિક તે થકી કૃષ્ણ વેશ્યાવાળા જી વિશેષાધિક જાણવા. અભવ્ય છે ડા તે થકી ભવ્ય જીવે અનંતગુણું જાણવા. સાસ્વાદન સમકિતી જીવો સૌથી થોડા તે થકી ઉપશમ સમકિતી છે સંખ્યાત ગુણ જાણવા. ! ૪૬ |
પ્રશ્ન પર૭ શુકૂલ લેશ્યાવાળા જ કેટલા હેય છે? શાથી?
ઉત્તર : છ લેશ્યાઓની અપેક્ષાએ શુક્લ લેશ્યાવાળા જી સૌથી છેડા હેય છે કારણ કે કેટલાક પંચેન્દ્રિય તિર્થને તથા મનુષ્યને હોય તથા લાંતકથી અનુત્તર સુધીનાં દેવતાઓને વિષે હોય છે. આ પ્રશ્ન પર૮, પદ્મ લેશ્યાવાળા જ કેટલા હોય છે? શાથી?
ઉત્તર : ગુફલ લેશ્યાવાળા જ કરતાં પધ લેશ્યાવાળા જ સંખ્યાત ગુણ હોય છે કારણ કે સનતકુમાર મહેન્દ્ર તથા બ્રહ્મદેવલોક વાસી દેવતાઓને હોય અને તે લાલંકાદિ દેવો કરતાં અસંખ્યાત ગુણ હોય છે તથા સંખ્યાત વર્ષનાં આયુષ્યવાળા કેટલાક મનુષ્ય તથા તિય“ચાને હોય છે માટે સંખ્યાત ગુણું કહ્યા છે.
પ્રશ્ન પર, લાંતકાદિ દેથી સનસ્કુમારાદિ (૩–૪–૫) ત્રણ દેવક વાસિ દે અસંખ્યાત ગુણ કહેલા છે. તે પછી ગુફલ લેશ્યાથી પદ્મ લેશ્યાવાળા જી અસંખ્યાત ગુણ પ્રાપ્ત થાય છે તે સંખ્યાત ગુણ શાથી?
ઉત્તર : અહીંયા જઘન્ય પદને વિષે સનકુમારાદિ ત્રણ દેવલેકનાં દે અસંખ્યાત ગુણ છે પણ તેનાથી શુકલ લેશ્યાવાળા પંચેન્દ્રિય તિય અસંખ્યાત ગુણા કહેલા છે માટે પદ્મ લેશ્યાના અલ્પબત્વમાં સનકુમારાદિ ત્રણ વિવાસિ દેવેને સમાવેશ કરતાં અસંખ્યાત ગુણાપણું પ્રાપ્ત થતું નથી માટે સંખ્યાત ગુણ કહેલ છે. (પન્નવણ સૂત્રાધારે ટીકા પાનું ૩૪૫).
પ્રશ્ન પ૩૦. તેજે લેશ્યાવાળા જ કેટલા હોય છે? શાથી?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org