________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
પ્રશ્ન ૫૦૧, નપુસકવેઢવાળા જીવા કેટલા હોય છે? શાથી? ઉત્તર : નપુંસકવેઢવાળા જીવા સ્ત્રીવેદ કરતાં અનંત નુા હોય છે. કારણ કે એકેન્દ્રિય જીવોના નપુંસકવેદમાં સમાવેશ થા હોવાથી અનતગુણા કહેવાય છે.
માણી કાહી માઈ લેાસી અહિચ્છ મણનાણા થાવા । આહી અસ`ખા મઈસુય અહિય સમ અસખ વિષ્ણુગા ॥૪૩॥
અર્થ :—માની જીવા થાડા, તેનાથી ક્રોધી વિશેષાધિક, તેનાથી માયાવી વિશેષાધિક અને તેનાથી લોભી વિશેષાધિક હોય છે. મનઃપવજ્ઞાની જીવા થાડા હોય, તેનાથી અવિધજ્ઞાની જીવા અસ`ખ્યાત ગુણા હોય તેનાથી મતિજ્ઞાની, અને શ્રુતજ્ઞાની સરખા પણુ વિશેષાધિક હોય તેનાથી વિભગજ્ઞાની જીવા અસખ્યાત ગુણા હોય છે. ૫૪૩ ॥
પ્રશ્ન ૫૦૨. માની જીવા કેટલા હોય છે ? શાથી ? ઉત્તર : માન કષાયવાળા જીવા ક્રોધાદિ કષાયેની અપેક્ષાએ સૌથી ઘેાડા હોય છે. કારણ કે ક્રોધાદિ કષાયનાં પિરણામાના કાલની અપેક્ષાએ માન કષાયનાં પરિણામના કાળ આછો હોવાથી ઓછા જણાય છે.
પ્રશ્ન ૫૩. ક્રોધ કષાયવાળા જીવા કેટલા હોય છે.? શાથી? ઉત્તર : માની જીવો કરતાં ક્રોધકષાયવાળા જીવો વિશેષાધિક હોય છે. કારણ કે માન કષાયનાં પરિણામના કાળની અપેક્ષાએ ક્રોધકષાયનાં પરિણામના કાળ વિશેષાધિક હોવાથી વિશેષાધિક જીવે જણાય છે.
૧૧૯
પ્રશ્ન ૫૪. માયા કષાયવાળા જીવા કેટલા હોય છે ? શાથી ? ઉત્તર : ક્રોધ કષાયવાળા જીવા કરતાં માયા કષાયવાળા (માચી) જીવા વિશેષાધિક હોય છે. કારણ કે ક્રોધ કાયનાં કાળ કરતાં ઘણાં પ્રાણીઓને ઘાં કાળ (લાંબા કાળ) સુધી માયાને સદ્ભાવ
જણાય છે.
પ્રશ્ન ૫૦૫. લોભ કષાયવાળા જીવે કેટલા હોય છે ? શાથી ? ઉત્તર : માથી જીવે કરતાં લોભ કષાયવાળા જીવા વિશેષાધિક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org