________________
૧૦૮
ચતુર્થ કર્મગ્રંથ ઉત્તર : પહેલાં જે યોગ કહ્યા તેમાં કાયયોગને વિષે સર્વ
આવે છે. વચનયોગમાં એકેન્દ્રિય સિવાયનાં બીજા બધાય છે આવી શકે છે. અને મનયોગ સંજ્ઞી પંચેન્દ્રિય જીવેને હેય છે.
જ્યારે અન્ય આચાર્યોને મતે જે જીવેને એક યોગ હોય એટલે બીજે યોગ ન હોય એટલે સંજ્ઞી ને એક મન યોગ જ હોય તે સિવાય વચનયોગ અને કાયયોગ ન હોય.
વિકલેન્દ્રિય અને અસંજ્ઞી જીવેને એક વચનયોગ જ હોય તેઓને મનયોગ-કાયાગ ન હોય.
એકેન્દ્રિય જીવોને એક કાયયગ જ હોય તે કારણથી મનગવચનગ હેતે નથી એ વિવેક્ષાથી આ ગાથામાં જીવસ્થાનકદિ જણવ્યા છે,
“માગણુઓને વિષે લેહ્યાદ્વારનું વર્ણન છસુ લેસાસુ સઠાણું એગિદિ અસાત્રિભુદગ વણેસ પદમા ચ િતિનિઉ નારય વિગલગિ પવણેલુ .
અથ છએ વેશ્યાઓને વિષે તપેતાની લેયા હોય. એકેન્દ્રિય, અસંસી, પૃથવીકાય, અચૂકાય અને વનસ્પતિકાયને વિષે ૧ થી ૪ લેડ્યા, નરકગતિ, વિકલેન્દ્રિય, અગ્નિકાય અને વાયુકાયને વિષે પહેલી ત્રણ લેશ્યા હોય ૩૯ છે
પ્રશ્ર ૪૫૫, કૃષ્ણાદિ છ માર્ગમાં કેટલી કેટલી વેશ્યાએ હોય છે? કઈ કઈ? ઉત્તર : કૃષ્ણ લેસ્થામાં પિતાની એક કૃષ્ણ લેશ્યા હોય છે.
નીલ ગ્લેશ્યામાં પિતાની એક નીલ લેગ્યા હોય છે. કાપત લેયામાં પોતાની એક કાપેત લેશ્યા હોય છે. તેજે લેગ્યામાં પિતાની એક તેજે લેશ્યા હોય છે. પદ્મ લેશ્યામાં પોતાની એક પદ્મ લેશ્યા હોય છે.
શુકલ લેયામાં પિતાની એક શુકલ લેશ્યા હોય છે. પ્રશ્ન ૪૫૬. એકેન્દ્રિય, અસંસી, પૃથવી, અપ, વનસ્પતિ માર્ગણામાં કેટલી કેટલી વેશ્યા હોય છે? કઈ કઈ?
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org