________________
ચતુર્થ કર્મગ્રંથ ઉત્તર : બારેય ભેદે ઘટે એવી માર્ગણુઓ ૧૩ હેય છે.
(૧) મનુષ્યગતિ (૨) પંચેન્દ્રિય જાતિ (૩) ત્રસકાય (૪) મનયોગ (૫) વચનયોગ (૬) કાયયોગ (૭) પુરુષવેદ (૮) સ્ત્રીવેદ (૯) નપુંસકવેદ (૧૦) શુકલ લેશ્યા (૧૧) ભવ્ય (૧૨) સંસી (૧૩) આહારી, ગની પ્રધાનતાએ ગને વિષે જીવસ્થાનકાદિ
ચાર ભેદનું વર્ણન દે તેર તેર બારસ મણે કમ અ ૬ ચઉ ચઉ વયણે આ ચઉ દુ પણ તિત્રિ કાએ જિઅ ગુણ જોગવઓગને ૩૮
અર્થ :–એકલા મનયોગને વિષે બે જીવભેદ, તેર ગુણસ્થાનકે. તેર યોગ અને બાર ઉપયોગ હેય છે. વચનયોગને વિષે આઠ જીવભેદ, બે ગુણસ્થાનક, ચાર યોગ અને ચાર ઉપયોગ હોય. કાયયોગને વિષે ચાર જીવભેદ, બે ગુણસ્થાનક, પાંચ યોગ અને ત્રણ ઉપયોગ હેય એમ અન્ય આચાર્યને મતે કહેલ છે . ૩૮
પ્રશ્ન ૪૪૯. અન્ય આચાર્યોના મતે મનયોગ માર્ગણામાં જીવસ્થાનક–ગુણસ્થાનક-ચોગ તથા ઉપયોગ કેટલા કેટલા હોય છે? ક્યા કયા?
ઉત્તર : અન્ય આચાર્યોના મતે મનયોગની પ્રધાનતાને વિષે બે જીવભેદ હોય છે.
(૧) સંસી પર્યાપ્ત (૨) સંજ્ઞી અપર્યાપ્ત.
તેર યોગ હોય છે. ૪ મનનાં, ૪ વચનનાં, દારિક કાયયોગ, ક્રિય કાયયોગ, વૈકિય મિશ્ર કાયયોગ, આહારક તથા આહારક મિશ્ર કાયયોગ. તેર ગુણસ્થાનકે હોય છે. ૧ થી ૧૩ અને બાર ઉપયોગ હોય છે.
પ્રશ્ન ૪૫૦. કાર્મણ-દારિક મિશ્રયોગ મનયોગમાં કેમ ન
હોય?
ઉત્તર : કાર્પણ અને ઔદારિક મિશ્રયોગ અપર્યાપ્તાવસ્થામાં તથા કેવલી સમુઘાત વખતે ને હોય છે. જ્યારે મનયોગને વ્યાપાર અપર્યાપ્તાવસ્થામાં તથા કેવલી સમુઘાત વખતે હેતે નથી તે કારણથી તે બે યોગે મનયોગને વિષે રહેતા નથી.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org