________________
૧૧૧
પ્રશ્નોત્તરી ભાગ-૧ ગતિવાળા અસંખ્ય ગુણ, તેનાથી દેવગતિવાળા અસંખ્ય ગુણ તેનાથી તિર્યંચગતિવાળા અનંતગુણ જાણવા. If ૪૦ ||
પ્રશ્ન ૪૬૩. અલ્પબદ્ધત્વ કેને કહેવાય?
ઉત્તર : બાસઠ માણાઓનાં મૂલ ચૌદ ભેદે કહ્યા છે તે મૂલ ભેદમાં અવાન્તર ભેદે કેનાથી કેટલા અધિક, ઓછા યા સમાન હોય તેની જે વિચારણા કરવી તેનું નામ અલ્પબદુત્વ કહેવાય છે.
પ્રશ્ન ક૬૪. ચાર ગતિ આશ્રયી અલ્પબહુ ક્યા પ્રકારે છે?
ઉત્તર . ચાર ગતિ આશ્રયી મનુષ્યગતિમાં છે સૌથી છેડા છે એનાથી નરકગતિમાં અસંખ્યાત ગુણ હોય છે એનાથી દેવગતિવાળા જી અસંખ્યાત ગુણ હોય અને એનાથી તિર્યંચગતિવાળા જ અનંતગુણ અધિક હોય છે.
પ્રશ્ન ૪૬૫. મનુષ્ય કેટલા પ્રકારે હોય છે? ક્યા કયા? ઉત્તર મનુષ્ય બે પ્રકારનાં હોય છે. (૧) સમુછિમ મનુષ્ય (૨) ગર્ભ જ મનુષ્યો.
પ્રશ્ન ક૬૬, બન્ને પ્રકારનાં મનુષ્યને ઉત્પત્તિમાં જઘન્ય ઉત્કૃષ્ટથી વિરહકલ કેટલા છે?
ઉત્તર : સમુરિસ્કમ મનુષ્યને વિરહકાલ જઘન્યથી એક સમયે અને ઉત્કૃષ્ટથી ૨૪ મુહૂર્તને હોય છે. ગર્ભજ મનુબેને જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી બાર મુહૂર્તને વિરહકાલ હેય છે.
પ્રશ્ન ૪૬૭ : સમુરિછમ મનુષ્યો ઉત્પન્ન થાય તે એક સાથે ઓછાથી માંડીને વધારે કેટલા હેઈ શકે?
ઉત્તર : સમુછિમ મનુષ્યો જ્યારે ઉત્પન્ન થાય ત્યારે જઘન્યથી એક-એ-ત્રણ સંખ્યાતા યાવત્ અસંખ્યાતા પણ હોઈ શકે છે (ઉત્પન્ન થઈ શકે છે).
પ્રશ્ન ૪૬૮. ગર્ભજ મનુષ્ય કેટલા છે?
ઉત્તર : ગર્ભજ મનુષ્યો જગતમાં સર્વદા (હંમેશા) હેાય છે અને તે નિયમ સંખ્યાતા જ હોય છે અસંખ્યાતા હોતા નથી.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org