________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
૧૦૩
પ્રશ્ન અ૩૪. મિશ્ર સમકિતમાં નવ ઉપગ શી રીતે જાણવા?
ઉત્તર : મિશ્ર સમિતિ મિશ્ર ભાવવાળું હોય છે જ્યારે જેને અશુદ્ધભાવ એટલે મિથ્યાત્વને ભાવ અધિક અંશે હોય ત્યારે તે ઉપગ અજ્ઞાન રૂપે રહેલા હોય છે. અને જે ને એ મિશ્રભાવમાં શુદ્ધતાને અંશ અધિક હોય ત્યારે તે ને ઉપયોગ જ્ઞાન રૂપે હૈઈ શકે છે તે કારણથી નવ ઉપગ ઘટી શકે છે.
પ્રશ્ન ૪૩૫. મિશ્ર સમકિતમાં ઉપર મુજબ હોવાનું શું કારણ?
ઉત્તર : મિશ્ર સમકિતમાંથી જે પહેલા ગુણસ્થાનકને તથા ચોથા ગુણસ્થાનકને પ્રાપ્ત કરી શકે છે માટે ઘટે છે.
મણનાણ ચખુ વજજ અણહારે તિત્રિ દેસ ચાઉનાણું ! ચઉના સંજમવસમ અંગે એહિ દસે આ ૩૭
અર્થ :–મન પર્યવજ્ઞાન અને ચક્ષુદર્શન વજીને અણહારીમાં ઉપગ હોય. ૩ દર્શન, ૪ જ્ઞાન એ સાત ઉપગ ચાર જ્ઞાન, ચાર સંયમ તથા ઉપશમ સમકિતમાં હોય અને ઉપશમ સમક્તિમાં અવધિદર્શન પણ હોય. તે ૩૭
પ્રશ્ન ૩૬૮. અનાહારી માર્ગણામાં કેટલા ઉપગ હોય છે ? ક્યા કયા?
ઉત્તર : અનાહારી માગણમાં દશ ઉપગ હોય છે.
(૧) મતિજ્ઞાન, (૨) શ્રુતજ્ઞાન, (૩) અવધિજ્ઞાન, (૪) કેવલજ્ઞાન, (૫) મતિઅજ્ઞાન, (૬) શ્રતઅજ્ઞાન, (૭) અચક્ષુદર્શન, (૮) અવધિદર્શન, (૯) કેવલદર્શન, (૧૦) વિભંગણાન.
પ્રશ્ન ૪૩૭, અનાહારી માર્ગણામાં દશ ઉપગ શી રીતે ઘટી
શકે ?
ઉત્તર : કઈ પણ જીવ સમકિત સહિત મનુષ્યમાં આવતું હોય ત્યારે બે જ્ઞાન હોય છે અને તીર્થકર આદિ જીવને ૩ જ્ઞાન અને બે દર્શન પણ હોઈ શકે છે. તથા કેવલી સમુદ્રઘાત વખતે અનાહારીપણમાં કેવલજ્ઞાન તથા કેવલદર્શન પણ હોય છે. મિથ્યાદષ્ટિ જીને ત્રણ અજ્ઞાન હોય છે.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org