________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
૧૦૧
ચઉરીદિ અત્રિ દુઅન્નાણું દુદંસ ઇગબિતિ થાવરિ અચખુ તિ અનાણ દસણ દુગ અનાણ તિગિ અભવિ મિચ્છદુગે . ૩૫
અર્થ:–ચઉરીન્દ્રિય અને અસંજ્ઞી માગણમાં બે અજ્ઞાન, બે દર્શન, એકેન્દ્રિય, બેઈન્દ્રિય, ઈન્દ્રિય તથા પાંચ સ્થાવરનાં માર્ગણામાં ત્રણ ઉપયોગ તથા ત્રણ અજ્ઞાન અને બે દર્શન એ પાંચ ઉપયોગ. ત્રણ અજ્ઞાન, અભવ્ય, મિથ્યાત્વ તથા સાસ્વાદન માર્ગણામાં હોય છે. . ૩૫
પ્રશ્ન કર૬, ચઉરીનિદ્રય તથા અસંસી માર્ગણામાં કેટલા ઉપયોગ હોય છે? ક્યા ક્યા?
ઉત્તર : ચઉન્દ્રિય તથા અસંજ્ઞી માગણામાં ચાર ઉપયોગ હોય છે.
(૧) મતિઅજ્ઞાન. (૨) શુતા અજ્ઞાન, (૩) ચક્ષુદર્શન, (૪) અચક્ષુદર્શન.
પ્રશ્ન ક૨૭. એકેન્દ્રિયાદિ આઠ માર્ગણાઓમાં કેટલા ઉપયોગ હોય છે? ક્યા કયા?
ઉત્તર : એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય જાતિ, પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય તથા વનસ્પતિકાય એ આઠ માર્ગણાઓને વિષે ૩ ઉપયોગ હોય છે.
(૧) મતિઅજ્ઞાન, (૨) શ્રુતજ્ઞાન, (૩) અચક્ષુદર્શન.
પ્રશ્ન ક૨૮. ત્રણ અજ્ઞાનાદિ માર્ગમાં કેટલા ઉપયોગ હોય છે? ક્યા ક્યા?
ઉત્તર : મતિજ્ઞાન, કૃતઅજ્ઞાન, વિર્ભાગજ્ઞાન, ભવ્ય, શિયાત્વ તથા સાસ્વાદન સમકિત એ છ માર્ગણાઓમાં પાંચ પાંચ ઉપયોગ હોય છે.
(૧) મતિઅજ્ઞાન, (૨) શ્રુતઅજ્ઞાન, (૩) વિર્ભાગજ્ઞાન (૪) ચક્ષુ દર્શન, (૫) અચક્ષુદર્શન.
કેવલ દુગે નિયદુગ નવ તિઅનાણ વિણ ખઈ અહફખાઓ દંસણ નાણ તિગ-દેસિ-મીસિ અનાણ મીસંત . ૩૬
અથ:–કેવલજ્ઞાન, કેવલદર્શન માર્ગણામાં પિતાના બે ઉપયોગ, ક્ષયિક–યથાખ્યાતમાં ૩ અજ્ઞાન વિના નવ, ૩ જ્ઞાન, કે દર્શન દેશવિરતિમાં અને ૩ અજ્ઞાન સહિત મિશ્ર સમક્તિ માર્ગણામાં હોય છે ૩૬
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org