________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
પ્રશ્ન ૩૪૨. દેશવિરતિ માર્ગમાં કેટલા ગુણસ્થાનક હોય છે ? કયા કયા?
ઉત્તર : દેશવિરતિ માગણમાં પિતાનું એક ગુણસ્થાનક હોય છે. (૧) દેશવિરતિ ગુણસ્થાનક.
પ્રશ્ન ૩૪૩ સૂક્ષ્મ સંપરાય માર્ગણામાં કેટલા ગુણસ્થાનક હોય? કયા કયા?
ઉત્તર : સૂક્ષ્મ સંપાય માર્ગણામાં પોતાનું એક ગુણસ્થાનક હોય છે. (૧) સૂક્ષ્મ સંપરાય.
પ્રશ્ન ૩૪૪, ત્રણ ચેગ માર્ગણામાં કેટલા ગુણસ્થાનક હેય? ઉત્તર : ત્રણ પેગ માર્ગમાં ૧ થી ૧૩ ગુણસ્થાનક હોય છે.
પ્રશ્ન ૩૪૫, આહારી તથા શુકલ લેશ્યા માગણામાં કેટલા ગુણસ્થાનકે હેય? કયા કયા? - ઉત્તર આહારી તથા ગુફલ લેણ્યા માર્ગમાં ૧ થી ૧૪ ગુણસ્થાનકો હેાય છે.
(૧) મિથ્યાત્વ, (૨) સાસ્વાદન, (૩) મિશ્ર, (૪) અવિરતિ સમ, (૫) દેશવિરતિ, (૬) પ્રમત્ત સર્વ, (૭) અપ્રમત્ત સર્વ, (૮) અપૂર્વકરણ, (૯) અનિવૃત્તિકરણ, (૧૦) સૂક્ષ્મ સંપાય, (૧૧) ઉપશાંત મેહ, (૧૨) ક્ષીણ મેહ, (૧૩) સગી કેવલી.
અસન્નિસ પઢમદુર્ગ પઢમતિલે સાસુ ચંદુસુ સત્ત ! પઢમંતિમ દુગ અજય અણહારે મગણાસુ ગુણ // ૨૬
અર્થ :-અસંસી માર્ગમાં પહેલા બે, પહેલી ત્રણ લેસ્થામાં છે, તે જે-પદ્ધ લેશ્યામાં સાત, અણુહારી માગણમાં પહેલું, છેલ્લું, બીજુ, તેરમું અને અવિરતિ એમ પાંચ ગુણસ્થાનક હોય છે. . ૨૬
પ્રશ્ન ૩૪૬, અસંસી માર્ગણામાં કેટલા ગુણસ્થાનકે હોય ? કયા કયા ?
ઉત્તર : અસંજ્ઞી માર્ગણામાં પહેલા બે ગુણસ્થાનકે હેાય છે. (૧) મિથ્યાત્વ, (૨) સાસ્વાદન ગુણસ્થાનક
પ્રશ્ન ૩૪૭. પહેલી ત્રણ લેશ્યા માર્ગણામાં કેટલા ગુણસ્થાનકે હોય ? કયા કયા ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org