________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
પ્રશ્ન ૩૬. કઈ પણ સાત ગુણસ્થાનક ઘટે એવી માર્ગણાએ કેટલી હોય છે? કઈ કઈ?
ઉત્તર : કેઈ પણ સાત ગુણસ્થાનક ઘટે એવી ત્રણ માણાએ હોય છે. (૧) મન:પર્યવજ્ઞાન (૨) તે લેશ્યા તથા (૩) પદ્ધ વેશ્યા.
પ્રશ્ન કદર કોઈ પણ આઠ ગુણસ્થાનક ઘટે એવી માર્ગણુએ કેટલી હોય? કઈ કઈ?
ઉત્તર : કઈ પણ આઠ ગુણસ્થાનક ઘટે એવી એક માણ હોય છે. (૧) ઉપશમ સમકિત.
પ્રશ્ન ૩૬. કઈ પણ નવ ગુણસ્થાનક ઘટે એવી માણાએ કેટલી હોય ? કઈ કઈ?
ઉત્તર : કઈ પણ નવ ગુણસ્થાનક ઘટે એવી દસ માણાએ હોય છે.
(૧) પુરૂષવેદ, (૨) સ્ત્રીવેદ, (૩) નપુંસકવેદ, (૪) ક્રોધ, (૫) માન, (૬) માયા, (૭) મતિજ્ઞાન, (૮) શ્રુતજ્ઞાન, (૯) અવધિજ્ઞાન, (૧૦) અવધિદર્શન
પ્રશ્ન ૩૬૪, કેઈ પણ દશ ગુણસ્થાનક ઘટે એવી માર્ગણાએ કેટલી હોય? કઈ કઈ?
ઉત્તર : કઈ પણ દશ ગુણસ્થાનક ઘટે એવી એક માર્ગ હોય છે. (૧) લેભ કષાય.
પ્રશ્ન ૩૬૫. કઈ પણ અગ્યાર ગુણસ્થાનક ઘટે એવી માર્ગણુએ કેટલી હોય? કઈ કઈ?
ઉત્તર : કેઈ પણ અગ્યાર ગુણસ્થાનક ઘટે એવી એક માર્ગ હોય છે. (૧) ક્ષાયિક સમકિત.
પ્રશ્ન ૩૬૬, કઈ પણ બાર ગુણસ્થાનક ઘટે એવી માગણીઓ કેટલી હોય? કઈ કઈ?
ઉત્તર : કઈ પણ બાર ગુણસ્થાનક ઘટે એવી બે માગણીઓ હોય છે. (૧) ચક્ષુ દર્શન, (૨) અચક્ષુ દર્શન.
પ્રશ્ન ૩૬૭. કોઈ પણ તેર ગુણસ્થાનક ઘટે એવી માગણીઓ કેટલી હોય? કઈ કઈ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org