________________
યનુ કમ ગ્રંથ
દેશવિરતિ ચારિત્ર, (૫) અભવ્ય, (૬) મિથ્યાત્વ, (૭) સાસ્વાદન, (૮) મિશ્ર સકિત.
પ્રશ્ન ૩૫૬, કોઈ પણ એ ગુણસ્થાનકો ઘટી શકે એવી માણા કેટલી હોય ? કઈ કઈ?
૮૪
ઉત્તર : કોઈ પણ એ ગુણસ્થાનકે ઘટે એવી અગ્યાર માણાએ હોય છે.
(૧) એકેન્દ્રિય જાતિ, (૨) એઇન્દ્રિય જાતિ, (૩) તેઇન્દ્રિય જાતિ, (૪) ચઉરીન્દ્રિય જાતિ, (૫) પૃથ્વીકાય, (૬) અસૂકાય, (૭) વનસ્પતિકાય, (૮) કેવલજ્ઞાન, (૯) પરિહાર વિશુદ્ધ ચારિત્ર, (૧૦) કેવલદન, (૧૧) અસ’ની માણા.
પ્રશ્ન ૩૫૭. કાઈ પણ ત્રણ ગુણસ્થાનકે હાય એવી માણાએ કેટલી હાય? કઈ કઈ?
ઉત્તર : કાઈ પણ ત્રણ ગુણસ્થાનકે હાય એવી ત્રણ માણાએ હાય છે. (૧) તેિ અજ્ઞાન (૨) શ્રુત અજ્ઞાન (૩) વિભંગ જ્ઞાન. પ્રશ્ન ૩૫૮. કાઈ પણ ચાર ગુણસ્થાનકા હાય એવી માગણુાઓ ચૂંટલી હાય? કઈ કઈ?
ઉત્તર : કાઈ પણ ચાર માણાએ હાય છે.
ગુણસ્થાનકે હાય એવી
(૧) નરકગતિ (૨) દૈવત (૩) સામાયિક ચારિત્ર (૪) છેદેપસ્થાપનીય (૫) યથાખ્યાત ચારિત્ર (૬) અવિરતિ ચારિત્ર (૭) યેાપશમ સમિતિ.
પ્રશ્ન ૩૯. કાઈ પણ પાંચ ગુણસ્થાનક ઘટી શકે એવી માણાએ કેટલી ? કઈ કઈ?
ઉત્તર : કોઈ પણ પાંચ ગુણસ્થાનક ઘટે એવી એ માણાએ હોય છે. (૧) તિય ચત (૨) અનાહારી.
સાત
પ્રશ્ન ૩૬૦. કાઈ પણ છે ગુણસ્થાનક ઘટે એવી માણાએ કેટલી હોય ? કઈ કઈ?
ઉત્તર : કાઈ પણ છ ગુણસ્થાનક ઘટે એવી ત્રણ માણાએ હોય છે. (૧) કૃષ્ણ લેચા (૨) નીલ લેશ્યા (૩) કાપાત વેશ્યા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org