________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
Le
શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે (પાનું ન. ૨૬૦ ભા−૧) તિક્ પંચેન્દ્રિયા અપિ ન સમ્યગ્યથાસ્થિત વસ્તુ પ્રતિપાદનાભિ–પ્રાયેણુ ભાષન્ત, નાપિ પવિપ્રતારણુ મુક્યા કન્તુ યદા ભાષન્તે, તદા કુપિતા અપિ પર માયિતુ કામા અવ્યેવમેવ ભાષન્તે તતસ્તેષામપિ ભાષા અસત્યામૃષા, કિં સર્વેષામપિ તેષામસત્યામૃષા ? નેત્યાહુ નન્નશ્રેત્યાદિ.
પ્રશ્ન ૩૭૯, આહારદ્વિક તિયચાને શા માટે ન હોય ?
ઉત્તર : આહારક શરીર, આહારક મિશ્ર એ ચેગા તિય ચામાં હોતા નથી કારણ કે તિય ચાને સવિરતિના અભાવ હોય છે. અને સવિરતિધર ચૌદ પૂર્વ ધારી જીવાને આહારઢિકની સંભાવના હોય છે તે કારણથી હાતા નથી.
પ્રશ્ન ૩૮૦, સ્ત્રીવેદમાં તેર ચેગ કહ્યા એ ભાવ સ્ત્રીવેદને દ્રવ્ય સ્ત્રીવેદને જાણવા ?
ઉત્તર : અહીંયા સ્રીવેદ મા ામાં ચગેા કહ્યા છે તે દ્રવ્યલિંગાકારવાળા સ્રવેદ જાણવા. ભાવ સ્ત્રીવેદ નહિ. આગળ ઉપયાગાદિ માણાઓમાં તે પ્રમાણે જાણવું અને આગળ ગુરુસ્થાનકની માણાઓમાં સઘળાંય વેદ ભાવ રૂપે (ભાવ સ્વરૂપે) ગ્રહણ કરેલ છે. તેવા પ્રકારની વિવક્ષાથી જાણવું.
પ્રશ્ન ૩૮૧, સ્ત્રીવેદમાં આહારદ્ધિકના એ ચાગે શા કારણથી ન
હાય ?
ઉત્તર : સ્ત્રીવેદ માર્ગાણામાં રહેલા જીવાને ચૌદપૂર્વના અભ્યાસ કરવાનો નિષેધ છે. અને આહારકાઢયોગ ચૌદપૂર્વધર જીવાને જ હોય છે. તે કારણથી તેઓને તે એ ચેાગા હોતા નથી.
પ્રશ્ન ૩૮૨. ઉપશમ સમકિત મા ણામાં આહારકદ્ધિકના એ ચેગા શા કારણથી ન હેાય ?
ઉત્તર ઉપશમ સમકત મા ણામાં એ પ્રકારનું સમકિત હોય છે. એક પ્રથમ સમ્યક્ત્વ ઉત્પત્તિકાળમાં તથા ખીજું ઉપશમ શ્રેણીવાળા છવાનું ઉપશમ સમિતિ, તેમાં પ્રથમ ઉપશમ સમિકતના કાળમાં ચૌદ પૂના અભાવ હાવાથી આહારદ્વિક ચેગે નહાય અને ઉપશમ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org