________________
૯૪
ચતુર્થ કર્મ ગ્રંથ
પ્રશ્ન ૩૯૫. વેકિય મિશ્ર તથા આહારક મિશ્ર કાગ આ છે માણુઓમાં શી રીતે ઘટે?
ઉત્તર : જ્યારે જે ઉત્તર વૈકિય શરીર કરતાં હોય ત્યારે તે પર્યાપ્તાવસ્થામાં થાય છે અને તે છ ગુણસ્થાનક સુધી થઈ શકે છે તે કારણથી એ છ એ માર્ગણાઓમાં વૈકિય મિશ્ર કાયસેગ ઘટે છે, તથા આહારક શરીર ચૌદ પૂર્વધર મુનિઓ છઠ્ઠા ગુણસ્થાનકે રહેલા હોય ત્યારે કરે છે તે લબ્ધિ ફેરવે તે વખતે આહારક મિશ્ર કાયસેગ હોય છે તે વખતે છ એ માર્ગણાઓ હોઈ શકે છે તેથી ઘટે છે. તે પ્રશ્ન ૩૬, કેવલજ્ઞાન-કેવલદર્શન માર્ગમાં કેટલા યોગે ઘટે છે ? ક્યા ક્યા?
ઉત્તર : કેવલજ્ઞાન, કેવલદર્શન માર્ગણાઓમાં સાત ગે હોય છે.
(૧) સત્ય મનગ, (૨) અસત્યામૃષા મનગ, (૩) સત્ય વચનેગ, (૪) અસત્યામૃષા વચનોગ, (૫) ઔદારિક કાગ, (૬) ઔદારિક મિશ્ર કાગ, (૭) કાર્મણ કાયયોગ.
પ્રશ્ન ૩૯૭. સત્યમન, અસત્યામૃષામન એ કેવલજ્ઞાન આદિ માગણમાં શી રીતે ઘટે?
ઉત્તર : કેવલજ્ઞાન તથા કેવલદર્શનને વિષે સત્યમન અને અસત્યામૃષામન જે ઘટે છે તે મન:પર્યવજ્ઞાની છે તથા અનુત્તર વિમાનમાં રહેલા દેવતાઓ પદાર્થોની શંકાઓનું સમાધાન મેળવવા મન વડે પ્રશ્ન કરે અને ભગવાન તે મન વડે તે જીવને સમાધાન આપે છે તે જવાબનાં પુદ્ગલેની રચનાને તેઓ જુએ અને જાણે છે એટલા માટે જ તે બે મનનાં ભેદ હોય છે.
પ્રશ્ન ૩૯૮, સત્ય વચન તથા અસત્યામૃષા વચનયોગ શા
માટે છે
. ભગવાન તીક કારણથી જાણ
ઉત્તર : ભગવાન તીર્થકરે આદિ કેવલી ભગવંતે દેશના આપે ત્યારે તે વચગે હોય છે તે કારણથી જાણવા.
પ્રશ્ન ૩૯૯, દારિક આદિ કાયાનાં ક ગ શી રીતે ઘટે? ઉત્તર : દારિક કાયયેશ તેરમા ગુણસ્થાનકે એગ છે માટે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org