________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
૮૩
ત્રણ વિગ્રહમાં એ સમય તથા ચાર વિગ્રહમાં ત્રણ સમય અનાહારીનાં હોઈ શકે છે. તે કારણે ત્રણ ગુણસ્થાનકે હેય છે. તથા તેરમા ગુણસ્થાનકે કેવલી સમુદ્રઘાત આઠ સમયને થાય છે તેને વિષે ૩-૪-૫ એ ત્રણ સમયે કાર્મણ કાયાગી ને અનાહારી અવસ્થા હેાય છે તથા ચૌદમા ગુણસ્થાનકે યેગને અભાવ હોય છે તે કારણે અનાહારી હોય છે. આ સિવાયના બીજા જ એક સમયે માત્ર પણ અનાહારી હિતા નથી. એ માટે અનાહારી માર્ગણામાં પાંચ ગુણઠાણ કહ્યા છે.
પ્રશ્ન ૩૫, જી કેટલા ગુણસ્થાનકમાં મરણ પામી શકે છે? કયા કયા ?
ઉત્તર : જીવે અગ્યાર ગુણસ્થાનકમાં મરણ પામી શકે છે.
(૧) મિથ્યાત્વ, (૨) સાસ્વાદન, (૩) અવિરતિ સમ., (૪) દેશવિરતિ, (૫) પ્રમત્ત સર્વ. (૬) અપ્રમત્ત સર્વ, (૭) અપૂર્વકરણ, (૮) અનિવૃત્તિકરણ, (૯) સૂક્ષ્મ સંપરાય, (૧૦) ઉપશાંત મેહ, (૧૧) અાગી કેવલી.
પ્રશ્ન ૩૫૩ કેટલા ગુણસ્થાનકમાં જીવો મરણ ન પામે? કયા કયા? ઉત્તર : ત્રણ ગુણસ્થાનકમાં જ મરણ પામતાં નથી. (૧) મિશ્ર, (૨) સગી કેવલી, (૩) ક્ષીણ મેહ.
પ્રશ્ન ૩૫૪. અગ્યાર ગુણસ્થાનકેમાં જીવ મરણ પામે છે તે તે જ મરીને વિગ્રહગતિ કરે તે અણહારી કેમ ન હોય ?
ઉત્તર : અગ્યાર ગુણસ્થાનકમાં જે મરણ પામી શકે છે તે વ્યવહારનયનાં મતે કહેલ છે તથા મરણ પામ્યા પછી જીવ જ્યાં જતા હોય છે તે વખતે પરભવનાં આયુષ્યને ઉદય હોય છે તે કારણથી અવિરતિ હોય છે. વિરતિ તે જીવને આ ભવના આયુષ્ય સુધી હોય છે તે કારણથી અનાહારીપણું ઘટતું નથી.
પ્રશ્ન ૩૫૫. કઈ પણ એક ગુણસ્થાનક ઘટી શકે એવી માર્ગણાએ કેટલી હોય? કઈ કઈ?
ઉત્તર : કઈ પણ એક ગુણસ્થાનક ઘટે એવી આઠ માર્ગણીઓ હોય છે.
(૧) તેઉકાય, (૨) વાયુકાય, (૩) સૂક્ષમ સપરાય ચારિત્ર, (૪)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org