________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
ઉત્તર : વિર્ભાગજ્ઞાન માર્ગણામાં મતાંતર છે. પંચ સંગ્રહકારના મતે એક સંશી પર્યાપ્ત છવભેદ હોય છે. તેમાં અપર્યાપ્ત છે ન લીધા તેનું કારણ એ જણાય છે કે અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા તિર્ય મરીને દેવતા તથા નારકીમાં ઉત્પન્ન થઈ શકે છે તે જેને અપર્યાપ્ત વસ્થામાં વિર્ભાગજ્ઞાન હોતું નથી એ હેતુથી અપર્યાપ્તા જીવે ન લીધા હોય એમ જણાય છે.
પ્રશ્ન ર૬પ. મતિજ્ઞાનાદિ માર્ગણામાં અપર્યાપ્તા જીવો શા કારણથી ઘટે? અને ક્યા અપર્યાપ્તા લેવાં?
ઉત્તર : જ્યારે જ સમ્યકત્વ સહિત સંજ્ઞીપણામાં ઉત્પન્ન થતા હોય ત્યારે અપર્યાપ્ત હોઈ શકે છે અને તેઓને મતિજ્ઞાનાદિ હોય છે. તે જીવે કરણ અપર્યાપ્તા લેવા, લબ્ધિ અપર્યાપ્તા નહિ કારણ કે તેઓને અજ્ઞાન હોય છે.
પ્રશ્ન ર૬૬. સંજ્ઞી માર્ગણામાં ક્યાં અપર્યાપ્તા લેવા ?
ઉત્તર : સંજ્ઞી માર્ગને વિષે લબ્ધિ અપર્યાપ્તા તથા કરણ અપર્યાપ્તા જ એમ બન્ને પ્રકારના અપર્યાપ્ત છે ગ્રહણ કરી શકાય છે.
પ્રશ્ન ર૬૭. ક્ષાયિક-ક્ષપશમિક સમક્તિમાં અપર્યાપ્ત જીવ શી રીતે ઘટે?
ઉત્તર : કોઈ પૂર્વબદ્ધ આયુષ્યવાળે મનુષ્ય ક્ષાયિક સમકિત પ્રાપ્ત કરી ચારે ગતિમાંથી કોઈ પણ ગતિમાં જાય ત્યારે પહેલાં અપર્યાપ્ત અવસ્થા હોઈ શકે છે. તથા ક્ષપશમ સમકિતી છે દેવાદિમાં ઉત્પન્ન થાય અને દેવાદિમાંથી સમકિત સહિત મનુષ્યાદિમાં ઉત્પન્ન થાય ત્યારે અપર્યાપ્તાવસ્થા હોય છે. તીર્થકર આદિ આત્માઓનાં દાખલા પ્રસિદ્ધ છે.
પ્રશ્ન ર૬૮, ઔપશમિક સમકિતમાં અપર્યાપ્ત જ શી રીતે ઘટે? કારણકે અપર્યાપ્તાવસ્થામાં નવું સમકિત પ્રાપ્ત થતું નથી. વિશુદ્ધિને અભાવ હોય છે માટે પરભવનું ઉપશમ સમકિત સાથે લઈને જાય એમ કહે છે તે પણ યુક્તિ બરાબર નથી કારણ કે મિથ્યાષ્ટિ છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org