________________
૬૮
ચતુર્થ કર્મગ્રંથ પ્રશ્ન ૨૮૫. અચક્ષુ દર્શન માર્ગણમાં સઘળાં જીવે શી રીતે ઘટે? કારણ કે ઈન્દ્રિય પર્યામિ પૂર્ણ કર્યા વિના દ્રવ્યેન્દ્રિય વિના અચક્ષુ દર્શન શી રીતે ઘટે?
ઉત્તર : અહીંયા અપર્યાપ્તાવસ્થામાં અચક્ષુ દર્શન કહે છે તે એ કારણથી કે આંખ વિના બીજી ઈન્દ્રિય તથા ઈન્દ્રિયનાં અભાવમાં જે ઈન્દ્રિયોને વિષય કરનારે સામાન્ય બંધ કરવાની શક્તિ હોય છે તે અહીંયા અચક્ષુ દર્શન રૂપ જાણવું. જેમ સિદ્ધાંતમાં પણ વિગ્રહગતિમાં રહેલા છેને તથા કાર્મણ કાયયોગમાં વિદ્યમાન જીવેને પણ અનાકાર ઉપગ કહે છે.
પજસન્નિ કેવલદુગે સંજમ મણનાણુ દસ મણ મીસે પણ ચરિમ પજ વયણે તિય જીવ પક્લિયર ચકખુમિ | ૨૦
અર્થ: કેવલજ્ઞાન, કેવલદર્શન, પાંચ સંયમ, મન:પર્યવસાન, દેશવિરતિ, મનન, મિશ્ર સમકિત, આ ૧૧ માગણામાં એક પર્યાપ્ત સંસી છવભેદ હેય, વચનામાં છેલ્લા પાંચ પર્યાપ્તા જ હોય, ચક્ષુદર્શનમાં છેલ્લા ત્રણ અથવા છેલ્લા છ જવભેદે હેય છે. મે ૨૦
પ્રશ્ન ૨૮૬. એક પર્યાપ્તા સંજ્ઞી જીવભેદ હોય એવી માગણીઓ કેટલી હેય? કઈ કઈ?
ઉત્તર : એક પર્યાપ્ત સંસી છવભેદ હેય એવી માગણીઓ અગ્યાર હોય છે તે આ પ્રમાણે.
(૧) કેવલજ્ઞાન, (૨) કેવલદર્શન, (૩) સામાયિક ચારિત્ર, (૪) છેદે પસ્થાપનીય ચારિત્ર, (૫) પરિહાર વિશુદ્ધ ચારિત્ર, (૬) સૂક્ષ્મ સંપરાય ચારિત્ર, (૭) યથાખ્યાત ચાસ્ત્રિ, (૮) મન:પર્યવજ્ઞાન, (૯) દેશવિરતિ ચારિત્ર, (૧૦) મનગ તથા (૧૧) મિશ્ર સમકિત.
પ્રશ્ન ૨૮૭. વચનગ માર્ગણામાં કેટલા જીવભેદ હેાય? કયા ક્યા ?
ઉત્તર : વચનગ માર્ગણામાં છેલ્લા પાંચ પર્યાપ્ત છવભેદ હિય છે.
(૧) બેઈન્દ્રિય પર્યાપ્ત, (૨) તેઈન્દ્રિય પર્યાપ્ત, (૩) ચઉન્દ્રિય પર્યાપ્ત, (૪) અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત, (૫) સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org