________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
૭૩
પ્રશ્ન ૩૦૫. કોઈ પણ સાત જીવ ઘટી શકે એવી માર્ગણાઓ કેટલી હોય? કઈ કઈ?
ઉત્તર : કેઈપણ સાત જીવ ભેદે ઘટે એવી એક માર્ગ હેય છે. (૧) સાસ્વાદન સમક્તિ માર્ગણ.
પ્રશ્ન ૩૦૬, કઈ પણ આઠ જીવ ભેદે ઘટી શકે એવી માર્ગણુઓ કેટલી હોય? કઈ કઈ?
ઉત્તર : કઈ પણ આઠ જીવ ભેદ હોય એવી માગણ એક હેય છે. (૧) અણુહારી માગણ.
પ્રશ્ન ૩૦૭, કઈ પણ નવ જીવ ભેદ ઘટે એવી માર્ગનું કેટલી હોય? કઈ કઈ?
ઉત્તર : કઈ પણ નવ જીવ ભેદે ઘટી શકે એવી માગણી એક પણ હોતી નથી.
પ્રશ્ન ૩૦૮. કઈ પણ દશ જીવ ભેદ હોય એવી માગણ કેટલી હિય? કઈ કઈ?
ઉત્તર : કઈ પણ દશ જીવ ભેદ હેય એવી માગણ એક હોય છે. (૧) ત્રસકાય માગણ.
પ્રશ્ન ૩૦૯. કઈ પણ અગ્યાર જીવ ભેદ હોય એવી માગણ કેટલી ? કઈ કઈ?
ઉત્તર : કોઈ પણ અગ્યાર જીવ ભેદ હોય એવી એક પણ માર્ગણ હોતી નથી.
પ્રશ્ન ૩૧૦. કઈ પણ બાર જીવ ભેદ હોય એવી માર્ગણ કેટલી હોય? કઈ કઈ?
ઉત્તર: કઈ પણ બાર જીવ ભેદ હોય એવી માર્ગણ એક હોય છે. (૧) અસંજ્ઞી માર્ગણુ.
પ્રશ્ન ૩૧, કઈ પણ તેર જીવ ભેદ હેય એવી માગણીઓ કેટલી હોય? કઈ કઈ?
ઉત્તર : કઈ પણ તેર જીવ ભેદ હોય એવી એક પણ માર્ગણા હોતી નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org