________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
૭૫ પ્રશ્ન ૩૧૫. દેવગતિ-નરકગતિમાં કેટલા ગુણસ્થાનક હોય ? કયા કયા?
ઉત્તરઃ દેવગતિ, નરકગતિ માર્ગણાઓમાં ચાર ગુણસ્થાનક હોય છે.
(૧) મિથ્યાત્વ (૨) સાસ્વાદન (૩) મિશ્ર (૪) અવિરતિ સમ્યગ્દષ્ટિ.
પ્રશ્ન ૩૧૬, સઘળાંય ગુણસ્થાનક કેટલી માર્ગણામાં હેય?
ઉત્તર : (૧) મનુષ્યગતિ (૨) સંજ્ઞી (૩) પંચેન્દ્રિય જાતિ (૪) ભવ્ય અને (૫) ત્રસકાય માર્ગણાઓને વિષે સઘળાંય એટલે ચૌદે ચૌદ ગુણસ્થાનકે હોય છે.
પ્રશ્ન ૩૭. એકેન્દ્રિયદિ માર્ગણાઓને વિષે કેટલા ગુણસ્થાનક હોય? ક્યા ક્યા?
ઉતર : એકેન્દ્રિય જાતિ, બેઈન્દ્રિય જાતિ, તેઈન્દ્રિય જાતિ, ચઉરીન્દ્રિય જાતિ, પૃથ્વીકાય, અપૂકાય અને વનસ્પતિકાય એમ સાત માર્ગણાઓને વિષે બે ગુણસ્થાનક હેય.
(૧) મિથ્યાત્વ (૨) સાસ્વાદન.
પ્રશ્ન ક૨૮, તેઉકાય આદિ ત્રણ માર્ગણાઓને વિષે કેટલા ગુણસ્થાનક હેય? ક્યા કયા?
ઉત્તર : તેઉકાય, વાયુકાય અને અભવ્ય એ ત્રણ માગણીઓને વિષે એક મિથ્યાત્વ ગુણસ્થાનક હોય છે.
પ્રશ્ન ૩૧૯, ગતિ ત્રસ જીવે ક્યા કહેવાય? તે ગતિ ત્રસ શા માટે કહેવાય?
ઉત્તર : ગતિ ત્રસ જી બે ગણાય છે. (૧) તેઉકાય (૨) વાયુકાય.
જે છ ત્રસ નામ કર્મના ઉદયથી હલનચલનથી ગતિ કરે છે તે ત્રસ છે. તેનાથી રહિત પિતાની લેક પ્રવાહ જન્ય સ્વાભાવિક શકિતથી હલનચલન કરી શકે તે ગતિ ત્રસ જીવે કહેવાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org