________________
કયા ?
પ્રશ્નોત્તરી ભાગ-૧
૭૧ ક–૪-૫ એ ત્રણ સમયે અનાહારી જ હોય છે. અને ચૌદમાં ગુણ સ્થાનકે રહેલા છે પણ અનાહારી હોય છે. તે કારણથી એ જીવભેદ ગણવેલ છે.
પ્રશ્ન ૨૬. સાસ્વાદન માર્ગમાં કેટલા છવભેદ હોય? ક્યા ઉત્તર : સાસ્વાદન માર્ગણામાં સાત છવભેદ હોય છે.
(૧) બાદર એકેન્દ્રિય અપર્યાપ્તા, (૨) બેઈન્દ્રિય અપર્યાપ્તા, (૩) તેઈન્દ્રિય અપર્યાપ્તા, (૪) ચઉરીન્દ્રિય અપર્યાપ્તા, (૫) અસંજ્ઞા પંચેન્દ્રિય અપર્યાપ્તા, (૬) સંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્તા તથા (૬) સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા.
પ્રશ્ન ૨૯૭. સૂક્ષ્મ એકેન્દ્રિય અપર્યાપ્તા જીવભેદ સાસ્વાદન માર્ગણમાં કેમ ન હોય?
ઉત્તર : સાસ્વાદન સમકિત કાંઈક શુભ પરિણામવાળું હોવાથી જ્યારે સૂક્ષ્મ એકેન્દ્રિયમાં મહાકલિષ્ટ પરિણામના ઉદયથી ઉત્પત્તિ હોવાથી એ જીવભેદમાં સાસ્વાદન સમક્તિ ઘટતું નથી.
પ્રશ્ન ૨૯૮. બાદર એકેન્દ્રિય અપર્યાપ્તામાં સાસ્વાદન સમકિત શી રીતે ઘટે?
ઉત્તર : ભવનપતિ-વ્યંતર-તિષ તથા વૈમાનિકનાં પહેલા બીજા દેવલોકનાં દેવતાઓ સમકિત વમી સાસ્વાદન ગુણસ્થાનક લઈને બાદર એકેન્દ્રિય પૃથવી-અપ-પ્રત્યેક વનસ્પતિમાં ઉત્પન્ન થઈ શકે છે. તે કારણથી સાસ્વાદન સમકિત ઘટે છે.
પ્રશ્ન રદ. કોઈ પણ એક જીવભેદ ઘટે એવી માગણીઓ કેટલી હોય? કઈ કઈ?
ઉત્તર : કોઈ પણ એક છવભેદ ઘટે એવી માગણીઓ ૧૧ હોય છે.
(૧) મગ, (૨) મન:પર્યવજ્ઞાન, (૩) કેવલજ્ઞાન, (૪) સામાયિક ચારિત્ર, (૫) દેપસ્થાપનીય ચારિત્ર, (૬) પરિહાર વિશુદ્ધ ચારિત્ર, (૭) સૂક્ષ્મ સંપરા ચારિત્ર, (૮) યથાખ્યાત ચારિત્ર, (૯) દેશવિરતિ ચારિત્ર, (૧૦) કેવલદર્શન અને (૧૧) મિશ્ર સમકિત માર્ગોણુ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org