________________
પ્રશ્નોત્તરી ભાગ–૧
ઉત્તર જે લેશ્યામાં જીવે આયુષ્યના મંધ કરેલ હોય તે લેફ્યા મરતી વખતે જીવાને આવે છે.
૬૭
પ્રશ્ન ૨૮૨/૨. જીવાને મરણ વખતની લેછ્યા કેટલા કાળ સુધી રહી શકે છે ? અર્થાત્ મરણ વખતની લેાના કાળ શાસ્ત્રમાં કેટલા કહેલા છે ?
ઉત્તર
મરણુ વખતની લેશ્યા જીવાને મરણ વખતનાં અંતર્મુહૂત સુધી તથા જ્યાં ઉત્પન્ન થાય ત્યાં ઉત્પન્ન થતાં એક અંતર્મુહૂત સુધી તે જ લેશ્યા રહેતી હાવાથી એ અંતર્મુહૂતના કાળ શાસ્ત્રામાં કહેલા છે. (એ તને પણ અંતર્મુહૂત કહેવાય છે.)
દસ ચિરસ તસે અજયા હારગ તિરિ તણુ કસાય દુઅનાણે । પઢમ તિલેસા વિઅર અચક્ષુ નપુ મિચ્છિ સન્થેવિ ।। ૧૯ । અર્થ :—ત્રસકાય માણામાં છેલ્લા દશ જીવભેદ હેાય. અવિરતિ, આહારી, તિય 'ચગતિ, કાયયેાગ, ચાર કષાય, એ અજ્ઞાન, પહેલી ત્રણુ લેશ્યા, ભવ્ય, અભવ્ય, અચક્ષુ દન, નપુČસક વેદ અને મિથ્યાત્વ એટલી માણાઓમાં અધાય જીવભેદો હાય છે. ॥ ૧૯ ॥
પ્રશ્ન ૨૮૩. ત્રસકાય મા ામાં કેટલા જીવભેદે હાય ? ઉત્તર : ત્રસકાય માગણુામાં છેલ્લા દશ જીવભેદો હોય છે. એઇન્દ્રિય અપર્યાપ્ત તથા પર્યાપ્ત, વૈઇન્દ્રિય અય્યત તથા પર્યાપ્ત, ચઉરીન્દ્રિય અર્યાપ્ત તથા પર્યાપ્ત, અસંજ્ઞી પચેન્દ્રિય અપર્યાપ્ત તથા પર્યાપ્ત, સંગી પ'ચેન્દ્રિય અપર્યાપ્ત તથા પર્યાપ્ત.
પ્રશ્ન ૨૮૪. બધાય જીવભેદે કેટલી માણામાં હાય ? ઉત્તર : બધાય જીવભેદે ઘટે એવી માણાએ ૧૮ હેાય છે તે આ પ્રમાણે,
(૧) અવિરતિ, (૨) આહારી, (ક) તિય ચગતિ, (૪) કાયયેાગ, (૫) ક્રોધ કષાય, (૬) માન કષાય, (૭) માયા કષાય, (૮) લેાભ કષાય, (૯) મતિ અજ્ઞાન, (૧૦) શ્રુત અજ્ઞાન, (૧૧) કૃષ્ણે લેશ્યા, (૧૨) નીલ લેશ્યા, (૧૩) કાપાત લેશ્યા, (૧૪) ભવ્ય, (૧૫) અભય, (૧૬) અચક્ષુ દન, (૧૭) નપુસક વેદ અને (૧૮) મિથ્યાત્વ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org