________________
૬૧
પ્રશ્નોત્તરી ભાગ-૧
પ્રશ્ન ૨૫૫. આહાર કેટલા પ્રકારે હેય? કયા ક્યા? ઉત્તર : આહાર ત્રણ પ્રકારે હોય છે. (૧) એ જાહાર, (૨) લેમાહાર, (૩) પ્રક્ષેપાહાર. પ્રશ્ન ર૫૬. જા આહાર કોને કહેવાય? જેને કયારે હૈય?
ઉત્તર : કાર્મણ શરીરથી આહારનાં પુદ્ગલે લઈ ખેલ રસ રૂપે પરિણમન કરે (અને શરીર પર્યાપ્તિ પૂર્ણ ન કરે ત્યાં સુધી) તે એજા આહાર કહેવાય. એજા આહાર જેને અપર્યાપ્તાવસ્થામાં હોય છે.
પ્રશ્ન ૨૫૭. માહાર કેને કહેવાય? જીને ક્યારે હેાય?
ઉત્તર : શરીર પર્યાતિ પૂર્ણ થયા પછી અથવા પર્યાપ્ત બન્યા પછી શરીરના લેમથી જે પુદ્ગલેને આહાર થાય છે તે લેમાહાર કહેવાય છે. તે આહાર છને પર્યાપ્ત થયા પછી હોય છે.
પ્રશ્ન ૨૫૮. પ્રક્ષેપાહાર કોને કહેવાય? જેને ક્યારે હોય?
ઉત્તર : આહારનાં પુદ્ગલેને લઈ શરીરમાં પ્રક્ષેપ (નાંખીએ) કરીએ છીએ તે પ્રક્ષેપાહાર કહેવાય છે.
એ પ્રક્ષેપાહાર પણ પર્યાપ્તાવસ્થામાં હોય છે. પ્રશ્ન ૨૫૮/૧. લેમાહાર તથા પ્રક્ષેપાહારમાં તફાવત શું હોય છે?
ઉત્તર : લેમાહાર મુખ સિવાય આખાય શરીરથી જે પુગલેને આહાર થાય છે તે કહેવાય છે.
જ્યારે પ્રક્ષેપાહાર મુખથી લેવાતા આહારનાં પુદ્ગલેને કહેવાય છે. પ્રશ્ન ૨૫૯. આડારી (આહારક) કેને કહેવાય?
ઉત્તર : જાઆહાર, માહાર તથા પ્રક્ષેપાહારથી ક્ષુધા (ભૂખ) વગેરેને શમાવવા માટે (શરીરાદિકથી) પુદ્ગલને આહાર કરે તે આહારી (આહારક) કહેવાય છે.
પ્રશ્ન ર૬. અણુહારી કોને કહેવાય ? તે ક્યા છે હેય? ઉત્તર : આહારી છથી ભિન્ન તે અણહારી કહેવાય.
તે કાણુ કાગવાળા વિગ્રહ ગતિમાં વિદ્યમાન છે હોય, તેરમાં ગુણસ્થાનકે કેવલી સમુદ્રઘાત વખતે ૩-૪-૫ સમયમાં વિદ્યમાન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org