________________
ચતુર્થ કર્મગ્રંથ કરેલ હોય અથવા જિનનામ કર્મની નિકાચના કરેલ હોય એવા ક્ષેપશમ સમકિતી છે શાયિક સમકિત પામવાની શરૂઆત મનુષ્યપણુમાં કરે અને અનંતા-૪ મિથ્યાત્વ મેહનીય, મિશ્રમેહનીય, સંપૂર્ણ ખપાવ્યા પછી સમ્યકત્વ મેહનીયના પુદ્ગલેને ઘણુંખરાં ખપાવ્યા પછી આયુષ્ય પૂર્ણ થયે ચારે ગતિમાંથી કેઈપણ ગતિમાં જઈ બાકીનાં સમ્યકત્વ મેહનીય કર્મના પુદ્ગલેને ખપાવે ત્યાં ક્ષાયિક સમક્તિનાં નિષ્ઠાપક (પૂર્ગતા) થાય છે
પ્રશ્ન ૨૫. ઉપશમ સમકિત કેને કહેવાય?
ઉત્તર : અનંતાનુબંધી આદિ સાતેય પ્રકૃતિએને પ્રદેશથી તથા રસથી સંપૂર્ણ ઉપશમાવવાથી જે શુદ્ધ શ્રદ્ધારૂપ ગુણ પ્રગટ થાય તે ઉપશમ સમકિત કહેવાય.
પ્રશ્ન રપર, સંજ્ઞી માગણનાં કેટલા ભેદ છે? ક્યા ક્યા? ઉત્તર : સંજ્ઞી માર્ગણાનાં બે ભેદે છે. (૧) સંસી છે, (૨) અસંજ્ઞી જી. પ્રશ્ન ૨૫૩. સંજ્ઞી તથા અસંજ્ઞી છે તેને કહેવાય ?
ઉત્તર : દીર્ઘકાલિકી સંજ્ઞાવાળા જે જે હોય તેઓને સંજ્ઞા જ કહેવાય છે. તથા એ સંજ્ઞા જે જીવેને ન હોય તે અસંજ્ઞી કહેવાય.
આહારેયર ભેયા, સુર નિરય વિભગ મઈસુ એહિ દુર્ગ સમ્મત્ત તિને પહા સુક્કા સન્નીસુ સન્નિ દુગં ૧૭ n
અર્થ:–આહારી તથા અણહારી એ ચૌદમી માર્ગણ દેવગતિ, નરકગતિ, વિર્ભાગજ્ઞાન, મતિજ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિજ્ઞાન, અવધિદર્શન,
પશમ સમક્તિ, ક્ષાયિક સમકિત, ઉપશમ સમકિત, પદ્મ લેશ્યા, શુલ લેગ્યા અને સંશી. આ તેર માર્ગણાને વિષે બે જીવભેદ (૧) સંજ્ઞી પર્યાપ્ત અને (૨) સંજ્ઞી અપર્યાપ્ત હોય છે. ! ૧૭
પ્રશ્ન ૨૫૪. આહારી માર્ગણાના કેટલા ભેદ છે? ક્યા ક્યા? ઉત્તર : આહારી માગણાનાં બે ભેદે છે. (૧) આહારી. (૨) અાહારી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org