________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
૫૯ ઉત્તર : મુક્તિ ગમનની ગ્રતાવાળા જે જે હોય તે ભવ્ય જ કહેવાય છે.
પ્રશ્ન ૨૪૫. અભવ્ય જીવ કેને કહેવાય?
ઉત્તર : જે જીવેમાં મુક્તિ ગમનની ગ્યતા ન હોય તે અભવ્ય જ કહેવાય છે.
પ્રશ્ન ર૪૬. સમ્યક્ત્વ માર્ગણાનાં કેટલા ભેદ છે? ક્યા કયા? ઉત્તર : સમ્યકત્વ માણાના છ ભેદ હોય છે.
(૧) પશમ, (૨) ક્ષાયિક, (૩) ઉપશમ, (૪) મિથ્યાત્વ, (૫) મિશ્ર, (૬) સાસ્વાદન.
પ્રશ્ન ૨૪૭. પશમ સમ્યકૃત્વ કેને કહેવાય?
ઉત્તર : સમ્યકત્વ મેહનીયનાં પ્રદેશ તથા રસનું જે વેદન કરવું તેનું નામ ક્ષેપશમ સમ્યકત્વ કહેવાય. એટલે કે મિથ્યાત્વ મેહનીયને રસ ઉદયમાં આવે તેને ભેળવીને ક્ષય કરે અને ઉદયમાં નથી આવ્યું એ જે અનુદય રૂપ રસ જે ઉપશખે છે, એવી સ્થિતિમાં જે આત્માની તત્વરૂચિ રહેલી હોય તે ક્ષયપશમ સમ્યકત્વ કહેવાય છે. કહ્યું છે કે,
મિચ્છત્ત જમુઈન તે ખણું અણુદિય ચ ઉવસંત મીસાભાવ પરિણયે વેઈજજત્ત ખવાસમ ૧ પ્રશ્ન ૨૪૮, ક્ષાયિક સમ્યકૃત્વ કેને કહેવાય?
ઉત્તર : અનંતાનુબંધી આદિ સાતેય પ્રકૃતિઓને ઉદય તથા સત્તામાંથી સંપૂર્ણ ક્ષય કરી જે શુદ્ધ શ્રદ્ધા રૂપ ગુણ પેદા થાય તે ક્ષાયિક સમ્યક્ત્વ કહેવાય છે.
પ્રશ્ન ૨૪૯, ક્ષાયિક સમ્યકત્વ કયા જ પામે?
ઉત્તર : ક્ષાયિક સમ્યકત્વ મનુષ્ય પામે છે, કે જેઓ પહેલાં સંઘયણુવાળા હેય, જિનનાં કાળમાં વિદ્યમાન હોય અને આઠ વર્ષની ઉપરની ઉંમરવાળે હેાય તે પ્રાપ્ત કરી શકે છે.
પ્રશ્ન ૨૫૦. ક્ષાયિક સમક્તિ પ્રસ્થાપક (શરૂઆત) અને નિષ્ઠાપક (પૂર્ણતા) કયાં કયાં થઈ શકે છે?
ઉત્તર : જે એ સમ્યકત્વ પામતાં પહેલા આયુષ્યને બંધ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org