________________
૫૪
ચતુર્થ કર્મગ્રંથ
અર્થ- પુરૂષદ, સ્ત્રીવેદ, નપુંસક વેદ એમ વેદની ત્રણ માર્ગણા, કોધ, માન, માયા, લેભ રૂપ કષાયની ચાર માણા, મતિ–શુત, અવધિ, મન:પર્યવ, અને કેવલજ્ઞાન, મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિસંગ જ્ઞાન એમ સાકાર ઉપગ રૂપ જ્ઞાન માર્ગણાનાં આઠ ભેદ હોય છે. ૧૪
પ્રશ્ન-૨૧૧ પુરૂષદ માર્ગણ કોને કહેવાય?
ઉત્તર : જે દાઢી મૂછ સહિત મુખ પુરૂષાકારવંત હોય તે દ્રવ્ય પુરૂષ જાણવે. અને જે સ્ત્રી વિષય અભિલાષારૂપ મૈથુન સંજ્ઞા સહિત જે જ વર્તે તે ભાવ પુરૂષ જાણ તે પુરૂષ વેદ કહેવાય છે.
પ્રશ્ન- ૨૧૨ સ્ત્રી વેદ માર્ગણ કોને કહેવાય?
ઉત્તર : જે સ્તન, નિ આદિ અવયવે સહિત અને દાઢી મૂછ રહિત એવા મુખને જે ધારણ કરે તે દ્રવ્ય સ્ત્રી જાણવી અને પુરૂષ વિષણિી અભિલાષા રૂપ મૈથુન સંજ્ઞા સહિત જે જીવ તે ભાવ સ્ત્રી વેદ જાણુ.
પ્રશ્ન-૨૧૩ નપુંસક વેદ કોને કહેવાય?
ઉત્તર : સ્ત્રીનાં અવયવ તથા પુરૂષના અંગે જેને હોય તે દ્રવ્ય નપુંસક જાણવા તથા સ્ત્રી અને પુરૂષ એ બેય વિષયણી અભિલાષાએ જે છ વર્તે છે તે જોને ભાવ નપુંસક વેદવાળી કહેવાય છે.
પ્રશ્ન-૨૧૪ કોધ કષાયી જીવો કોને કહેવાય?
ઉત્તર : બીજા જીવેની સાથે ચિત્તનું વિઘટ્ટન રૂપની પરિણતિવાળા જે છે તે જ ક્રોધી કહેવાય છે.
પ્રશ્ન-૨૧૫ માની જ કોને કહેવાય?
ઉત્તર : પિતાને વિષે અધિકતા બુદ્ધિયે અનમન વિભાવની પરિણતિવાળા જે છે તે જીવોને માની કહેવાય છે.
પ્રશ્ન-૨૧૬ માથી જ કોને કહેવાય?
ઉત્તર : બીજાને ઠગવા (વંચવા) માટેની કુટિલતાને પરિણતિવાળા જે છે તે માયી જીવો કહેવાય છે.
પ્રશ્ન-૨૧૭ લેભ કષાયવાળા એ કોને કહેવાય? ઉત્તર : જે જીવેને પરદ્રવ્ય સાથે અભેદતા બુદ્ધિની પરિણતિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org