________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
વાળા જે છે તે લેભ કષાયવાળા કહેવાય છે.
પ્રશ્ન-૨૧૮ આ ચારેય કષાય કેવા છે?
ઉત્તર : આ ચારે ય પ્રકારના કષાયે પરસ્પર ઉદય વિરોધી હોય છે. એટલે કે કોઈના ઉદયે માનાદિને ઉદય ન હોય, માનનાં ઉદયે ક્રોધ-માયાદિને ઉદય ન હોય એમ માયા લાભને વિષે પણ જાણવું
પ્રશ્ન-૨૧૯ મતિજ્ઞાન કોને કહેવાય?
ઉત્તર : પાંચ ઈન્દ્રિય અને ઈન્દ્રિય નિમિત્તથી એને થતું જે જ્ઞાન તે મતિજ્ઞાન કહેવાય છે.
પ્રશ્ન-૨૦ શ્રુતજ્ઞાન કોને કહેવાય?
ઉત્તર : શ્રયતે ઈતિ શ્રત એટલે કે શ્રવણેન્દ્રિય દ્વારા જીવોને થતું જે જ્ઞાન તે શ્રુતજ્ઞાન કહેવાય છે.
પ્રશ્ન-૨૧ અવધિજ્ઞાન કોને કહેવાય?
ઉત્તર : અવધિ = મર્યાદા, મર્યાદામાં રૂપિ દ્રવ્ય વિષય–પ્રત્યક્ષ જે જ્ઞાન તે અવધિજ્ઞાન કહેવાય છે.
પ્રશ્ન ૨૨૨ મન:પર્યવ જ્ઞાન કેને કહેવાય?
ઉત્તર : મનુષ્ય ક્ષેત્રમાં રહેલા સંજ્ઞી પંચેન્દ્રિય જેના મનોગત ભાવ ભેદનું જાણવું તે મન:પર્યજ્ઞાન
પ્રશ્ન-૨૩ કેવલજ્ઞાન કોને કહેવાય?
ઉત્તર ઃ સકલ આવરણ રહિત, સંપૂર્ણ વસ્તુ વિષયનું અનંત વસ્તુ વિષયનું જે જ્ઞાન તે કેવલજ્ઞાન કહેવાય.
પ્રશ્ન-૨૨૪ અજ્ઞાની કોને કહેવાય?
ઉત્તર : અનંત ધર્માત્મક વસ્તુને એક રૂપે પૂર્ણ કરી જાણે, સંસાર હેતુ તેને મિક્ષ હેતુ રૂપ માને, એક જ વિધિ રૂપ જાણે અથવા નિષેધ રૂપ જાણે એમ એકાંત જાણે પણ ઉભયરૂપે ન જાણે તેથી મિથ્યાત્વીને અજ્ઞાની કહેવાય છે.
પ્રશ્ન-રર૫ મતિ અજ્ઞાન કેને કહેવાય?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org