________________
પ્રશનોત્તરી ભાગ-૧
૫૩
પ્રશ્ન-૨૦૫ મનુષ્યગતિ કોને કહેવાય?
ઉત્તર : વિવેકને પામીને જે નયને વિષે તત્પર થાય તે નરે તેઓને વિષે જે ગતિ તે મનુષ્યગતિ.
પ્રશ્ન-૨૬ તિર્યંચગતિ કેને કહેવાય ? ક્યા જી આવે ?
ઉત્તર ઃ તિરછી ચાલે (જાય) તેનું નામ તિર્યંચ તેઓને વિષે ગતિ તે તિર્યંચ ગતિ કહેવાય તેમાં એકેન્દ્રિય, વિકલેન્દ્રિય તથા પંચેન્દ્રિય જલચર, સ્થલચર અને ખેચર તિયો આવે છે.
પ્રશ્ન-૨૦૭/૧ નરકગતિ કેને કહેવાય?
ઉત્તર : જે ઘણું પાપ કરનારા મનુષ્ય અને તિર્યંચને બોલાવે તે નરકે, (નરકાવાસો) તેમાં જે ઉત્પન્ન થાય તે નરકગતિવાળા કહેવાય છે. તેમાં સાતેય નારકાવાસેનાં આવે છે.
પ્રશ્ન૨૦૭૨ કાય માર્ગણાનાં ભેદે કેટલાં છે? કયા ક્યા?
ઉત્તર : કાર્ય માર્ગણનાં છ ભેદે છે તે આ પ્રમાણે. (૧) પૃથ્વીકાય. (૨) અપકાય. (૩) તેઉકાય. (૪) વાયુકાય. (૫) વનસ્પતિકાય અને (૬) ત્રસકાય.
પ્રશ્ન-૨૦૮ મગ કેને કહેવાય?
ઉત્તર : મને વર્ગણાઓનાં પુદ્ગલેને લઈ મન રૂપે પરિણાવે તેની સાથે સંબંધ જન્ય જીવનું જે કરણવીર્ય તે માગ માગણ કહેવાય છે.
પ્રશ્ન- ૨૦૯ વચન યુગ માગણી કેને કહેવાય ?
ઉત્તરઃ જગતમાં રહેલા ભાષાવર્ગણાઓનાં પુદ્ગલેને ગ્રહણ કરી ભાષારૂપે પરિણુમાવે તેની સાથે સંબંધ જન્ય જે કરણવીર્ય તે વચનગ માર્ગણ કહેવાય છે.
પ્રશ્ન-૨૧૦ કાગ મા કોને કહેવાય ?
ઉત્તર : આત્મા જેમાં પ્રદેશ વિસ્તારે તે કાયા, તેની સાથે સંબંધ જન્ય જે કરણવીર્ય તે કાયમ માર્ગણા કહેવાય છે. વેય નરિસ્થિ નપુસા કસાય કેહ મય માય લેભત્તિ | મઈ સુઅવહિ મણ કેવલ વિભંગ એઈસુઅનાણુ સાગારા ૧૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org