________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
૧ જીવસ્થાનક ૧ :- સંજ્ઞી પર્યાપ્તા. ૨ ગુણસ્થાનક ૧ર :- ૧ થી ૧૨ ૩ ઉપગ ૧૦ :. કેવલજ્ઞાન, કેવલ દર્શન વિના. ૪ લેડ્યા ૬ (૫) બંધસ્થાન ૪ :- ૮-૭––૧. ૬ ઉદય સ્થાન ૨ :- ૮–૭ ૭ ઉદીરણ સ્થાન ૫:- ૮––––૨ ૮ સત્તા સ્થાન ૨ – ૮-૭
અત્રે તથા ઉત્તર ૧૫૪ માં બે પ્રકૃતિનું ઉદીરણું સ્થાન લીધેલ છે તે ત્રણ ઘાતી કર્મનાં ક્ષયની આવલિકા બાકી રહે ત્યારે હેય.
પ્રશ્ન-૧૫૬ સત્યા સત્ય મનગમાં જીવ સ્થાનક આદિ આઠ દ્વારાનાં કયા ક્યા ભેદ હોય છે?
ઉત્તર : સત્યા સત્ય મનગમાં નીચે પ્રમાણે દ્વારે હોય છે. ૧ જીવસ્થાનક ૧ - સંસી પર્યાપ્તા (૨) ગુણસ્થાનક ૧૨ – ૧ થી ૧૨ ૩ ઉપગ ૧૦ :- કેવલજ્ઞાન, કેવલ દર્શન વિના. ૪ લેડ્યા દ (૫) બંધસ્થાન ૪ :- ૮-૭––૧ ૬ ઉદય સ્થાન ૨ :-- ૮-૭ (૭) ઉદીરણું સ્થાન પ – ૮––૬-૫-૨ ૮ સત્તા સ્થાન ર :- ૮૭
પ્રશ્ન-૧પ૭ અસત્યામૃષા મનને વિષે જીવસ્થાનક આદિ આઠ દ્વારોનાં કયા કયા ભેદે ઘટી શકે છે?
ઉત્તર : અસત્યામૃષા મનગમાં નીચે પ્રમાણે દ્વારે હોય છે. (૧) જીવસ્થાનક ૧ - સંજ્ઞી પર્યાપ્તા (૨) ગુણસ્થાનક ૧૩ – ૧ થી ૧૩ (૩) ઉપયોગ ૧૨ (૪) લેશ્યા ૬ (૫) બંધસ્થાન ૪ :- ૮–––૧ (૬) ઉદય સ્થાન ૩ – ૮-૭-૬ (૭) ઉદીરણું સ્થાન ૫ - ૮-૭-૬-૫-૨ (૮) સત્તા સ્થાન ૩ – ૮–૭–૪
પ્રશ્ન-૧૫૮ સત્ય વચનગમાં આઠ કારેનાં ક્યા ક્યા ભેદે ઘટી શકે છે?
ઉત્તર : સત્ય વચનયોગમાં નીચે પ્રમાણેનાં દ્વારે હોય છે. ૧ જીવસ્થાનક ૧ – સંજ્ઞી પર્યાપ્તા. ૨ ગુણસ્થાનક ૧૩ :- ૧ થી ૧૩ (૩) ઉપગ ૧૨ (૪) લેશ્યા દ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org