________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
પ્રશ્ન-૧૬૭૧ આહારક મિશ્ર કાગમાં આઠ દ્વારોનાં કયા કયા ભેદ ઘટી શકે છે?
ઉત્તર : આહારક મિશ્ર કાયયોગમાં નીચે પ્રમાણે ભેદ હોય છે (૧) જીવસ્થાનક ૧ - સંગ્નિ પર્યાપ્તા. (૨) ગુણસ્થાનક ૧ - છઠઠું. (૩) ઉપગ ૭ :- ૪ જ્ઞાન અને ૩ દર્શન. () વેશ્યા ૬ (૫) બંધસ્થાન ૧ - સાતનું. (૬) ઉદયસ્થાન ૧ :–આઠનું. (૭) ઉદીરણાસ્થાન ૧ :-આઠનું (૮) સત્તાસ્થાન ૧ : આનું.
આહારક મિશ્ર કાયેગમાં છ લેશ્યા જણાવેલ છે તેમાં અશુભ લેશ્ય એ આહારક શરીર સંહરણ કાળે જાણવી, પ્રારંભકાળે શુભ લેશ્યાઓ હોય.
પ્રશ્ન :–૧૬૭/ર વૈક્રિય મિશ્ર કાયસેગ તથા આહારક મિશ્ર કાયગમાં આઠ પ્રકૃતિનું બંધસ્થાન કયા કારણથી ઘટે ?
ઉત્તર : વૈક્રિયમિશ્ર તથા આહારક મિશ્ર કાયસેગમાં આઠ પ્રકૃતિનું બંધસ્થાન ઘટી શકે છે કારણ કે જીવો જયારે ઉત્તર વૈક્રિય શરીર તથા આહારક શરીર બનાવતા હોય ત્યારે પર્યાપ્તાવસ્થામાં હોય છે અને તે બનાવવાના કાળે વૈકિયમિશ્ર કે આહારક મિશ્રયોગ હેડ્ય છે અને તે વખતે આયુષ્યનાં બંધની સંભાવના થઈ શકે એમ લાગે છે તે કારણથી આયુષ્યને બંધ રૂપ આઠ પ્રકૃતિનું બંધ સ્થાન પણ હોઈ શકે તત્વ તે શ્રુત વિદો જાણે,
પ્રશ્ન :-૧૬૮ કાર્પણ કાયગમાં આઠ દ્વારેનાં ક્યા કયા ભેદ ઘટી શકે છે ? ઉત્તર – કાર્મણ કાયગમાં નીચે પ્રમાણે ભેદો હોય છે. (૧) જીવસ્થાનક ૮ :- સાત અપાતા, સંણિ પર્યાપ્તા. (૨) ગુણસ્થાનક ૪ :- પહેલું, બીજું, ચોથું અને તેરમું. (૩) ઉપયોગ–૧૦ – મન પર્યવજ્ઞાન અને ચક્ષુ દર્શન સિવાયનાં,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org