________________
પ્રાત્તરી ભાગ-૧
પ્રશ્ન-૮૧ આ શરીર ( આહારક ) કયા જીવાને હેાય ?
ઉત્તર : મુનિઓને હોય છે
આ શરીર મનુષ્યાને વિષે કેટલાક ચૌદ પૂર્વધારી
પ્રશ્ન-૮ર આહાર મિશ્ર કાયયેાગ કાને કહેવાય ?
ઉત્તર : આહારક શરીર બનાવવાના સમયે તથા તેના પરિત્યાગ કાળે ઔદારિક શરીરના પુદ્ગલા સાથે આહારક વણાના પુદ્ગલેા મિશ્ર રહેલા હોય તેને આહારક મિશ્ર કાયયેાગ કહેવાય છે
પ્રશ્ન-૮૩ કામણ કાયયેાગ કાને કહેવાય ?
ઉત્તર ઃ કામ્હણ વગણાનાં પુદ્ગલા લઇ આઠ આદિ ક સમુદાય રૂપ જે શરીર તે કાળુ કાયયેાગ કહેવાય છે.
પ્રશ્ન-૮૪ આ કામ્હણુ કાયયેાગ કયાં કયાં હોય ?
ઉત્તર ઃ આ કાણુ કાયયેાગ વિગ્રહગતિમાં રહેલા જીવેને ઉત્પત્તિ સમયે, તથા કેવળજ્ઞાનીઓને કેવલી સમુદ્દાત વખતે હાય છે. ( ૩-૪-૫ સમયે હાય )
૧૯
પ્રશ્ન-૮૫ પહેલા છ અપર્યાપ્તા જીવાને કેટલા કેટલા ચોગા હાય ? કયા ક્યા અને કયારે હોય ?
ઉત્તર ઃ સૂક્ષ્મ-આદર એકેન્દ્રિય, એઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરીન્દ્રિય તથા અસન્નિ પચેન્દ્રિય એ છ અપર્યાપ્તા જીવાને વિષે એ ચેાગ હાય છે. ૧ કાર્માંણુ કાયયેાગ ૨ ઔદારિક મિશ્ર કાયયેાગ,
કાર્માંણુ કાયયેાગ વિગ્રહગતિમાં તથા ઉત્પત્તિ સમયે હાય. ઔદારિક મિશ્ર કાયયેાગ બાકીના સમયમાં હાય.
કેટલાયેાગે! હાય છે ?
:
ઉત્તર : સન્નિ અપર્યાપ્તા જીવેાને ત્રણ યાગે! હાય છે. ૧ કાર્માંણુ કાયયેાગ ૨ ઔદારિક મિશ્ર કાયયેાગ ૩ ૌક્રિય મિશ્ર કાયયેાગ
પ્રશ્ન-૮૬ સન્નિ અપર્યાપ્તા જીવાને
કયા કયા અને ક્યારે હાય ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org