________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
ઉત્તર : એક કર્મનો બંધ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી આઠ વર્ષ જૂના પૂર્વ કોડ વરસ સુધી બંધાય છે.
પ્રશ્ન-૧૩ આઠ કર્મનો ઉદય કેટલા કાળ સુધી હોય ?
ઉત્તર : આઠ કર્મનો ઉદય બે પ્રકારે ઉદયમાં હોય છે. ૧ અભવ્યજીને આશ્રયી અનાદિ અનંત કાળ હોય છે. ૨ ભવ્યજીને આશ્રયી અનાદિ સાંત કાળ હોય છે.
પ્રશ્ન-૧૩ર સાત કર્મને ઉદય કેટલા કાળ સુધી હોય ?
ઉત્તર : સાત કર્મને ઉદય મોહનીય કર્મના ક્ષય થયે હોય છે. તેનો ઉદયકાળ જાન્યથી એક સમય ઉત્કૃષ્ટથી એક અંતમુહૂત સુધી હોય છે.
પ્રશ્ન–૧૩૩ ચાર કર્મનો ઉદય-કયા કયા કમનો હોય છે? તથા કેટલા કાળ સુધી હોય છે ?
ઉત્તર : ચાર ઘાતી કર્મના ક્ષય થયા બાદ ચાર અઘાતી કર્મનો ઉદય હોય છે. ૧ વેદનીય કર્મ ૨ આયુષ્ય કર્મ ૩ નામકર્મ ૪ ગોત્રકમ આ ચાર અઘાતી કર્મો કહેવાય છે તેનો ઉદયકાળ જઘન્યથી એક અંતમુહૂત અને ઉત્કૃષ્ટથી દેશના પૂર્વ કોડ વરસ સુધી હોય છે.
પ્રશ્ન-૧૩૪ છ પ્રકૃતિનું ઉદીરણાસ્થાન કઈ રીતે થાય? કેટલા કાળ સુધી હોય?
ઉત્તર : જ્યારે છઠ્ઠા ગુણસ્થાનકના અંતે વેદનીય તથા આયુષ્ય કર્મનો ઉદીરણામાંથી અંત થાય ત્યારે આગળ જીને બાકીના છ કમેની ઉદીરણું હોય છે તે છ નું ઉદીરણાસ્થાન કહેવાય. આ ઉદીરણાસ્થાનનો કાળ એક અંતમુહૂતને હોય છે.
પ્રશ્ન-૧૩૫ પાંચ કર્મની ઉદીરણાસ્થાન કઈ રીતે જાણવી? તેને કાળ કેટલે ?
ઉત્તર : જ્યારે મોહનીય કર્મને ઉદયમાંથી ક્ષય થતું હોય તેની એક આવલીકા જેટલે કાળ બાકી રહે ત્યારે વેદનીય, આયુષ્ય, મેહનીય કર્મ સિવાય બાકીના પાંચ કર્મોની ઉદીરણું હોય છે તેનો કાળ એક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org