________________
ક
ચતુર્થ સ્મગ્રંથ અંતમુહૂતને હોય છે.
પ્રશ્ન-૧૩૬ બે કર્મની ઉદીરણા કઈ રીતે જાણવી? તે કેટલા કાળ સુધી હોય?
ઉત્તર : જ્યારે જ્ઞાનાવરણય. દશનાવરણીય તથા અંતરાય એ ત્રણ કર્મો ઉદયમાંથી વિચ્છેદ થતાં હોય તેની એક આવલિકા પહેલાં તે કમેની ઉદીરણું વિચ્છેદ થાય છે ત્યારથી નામકર્મ તથા ગોત્રકર્મ એ બે કમની ઉદીરણું ગણાય છે. તેને કાળ જધન્યથી એક અંતર્મુહૂત અને ઉત્કૃષ્ટથી દેશના પૂર્વ કોડ વરસ સુધી હોય છે.
પ્રશ્ન-૩૭ આઠ કર્મનું સત્તાસ્થાન કેટલા પ્રકારે હોય?
ઉત્તર : આઠ કર્મનું સત્તાસ્થાન બે પ્રકારે હોય છે. ૧ અનાદિ અનંતકાળ અભવ્ય જીને આશ્રયીને ૨ અનાદિ સાંત કાળ મુકત ગમનને ગ્ય એવા ભવ્ય જીવોને આશ્રયી જાણવું.
પ્રશ્ન-૧૩૮ સાત કર્મનું સત્તાસ્થાન કેટલા કાળ સુધી હોય?
ઉત્તર : મેહનીય કર્મના સત્તાનો વિચ્છેદ થયે બાકીના સાત કર્મોની સત્તા ગણાય છે તેને ક ળ જઘન્યથી તથા ઉત્કૃષ્ટથી એક અંતમુહુત હોય છે.
પ્રશ્ન-૧૩૯ ચાર કર્મોનું સત્તરથાન કેટલો કાળ હોય?
ઉત્તર : ચાર અઘાતી કર્મોનું સત્તાસ્થાન જઘન્યથી એક અંતમુહૂત અને ઉત્કૃષ્ટથી દેશના પૂર્વ કેડ વરસ સુધી હોય છે.
પ્રશ્ન-૪૦ સૂધમ અપર્યાપ્ત એકેન્દ્રિય જીવને વિષે ગુણસ્થાનક આદિ આઠ દ્વારમાંથી ક્યા ક્યા દ્વારે હોય ?
ઉત્તર : સૂક્ષ્મ અપર્યાપ્તા જીવભેદમાં આઠ દ્વારે આ પ્રમાણે છે. ૧ ગુણસ્થાનક ૧ :- મિથ્યાવ ૨ ગ ૨ અથવા ૩ :-- કામણ, દારિકમિશ્ર, દારિક ગ. ૩ ઉપગ ૩ – મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન, અચક્ષુ દર્શન. ૪ લેશ્યા ૩ – કૃષ્ણ, નીલ, કાપત લેશ્યા ૫ બંધસ્થાન ૨ – આઠ કર્મ રૂપ, સાત કર્મ રૂપ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org