________________
ચતુર્થકમ ગ્રંથ
ઉત્તર : જીવેાદ્રારા ઉત્પત્તિ સમયથી કાણુ શરીર વડે આહારના પુદ્ગલા લઈ ખલ રસરૂપે પરિણમન પમાડી વિસર્જન કરાય તે દારિક મિશ્ર કાયયેાગ કહેવાય છે.
પ્રશ્ન-૭પ આ ઔદારિક મિશ્ર કાયયેાગ કયા જીવાને કયારે રહેલા હાય ?
ઉત્તર : આ ઔદારિક મિશ્ર કાયયેાગ તિય ચા તથા મનુષ્યાને અોખ્તાવસ્થામાં રહેલા હોય છે ત્યારે હોય છે.
પ્રશ્ન-૯૬ વૈક્રિય થાયયાગ કાને કહેવાય ?
ઉત્તર : જીવા વૈક્રિય વણાનાં પુદ્ગલેાને લઈ પરિણમન પમાડી વિસર્જન કરે તેને વૈષ્ક્રિય કાયયેાગ કહેવાય.
પ્રશ્ન-૭૭ વૈક્રિય કાયયેાગ કયા કયા જીવાને હોય ?
ઉત્તર : વૈયિ કાયયાગ દેવતા તથા નારકીનાં જીવાને પર્યાપ્તા થયે તથા ઉત્તર વૈક્રિય શરીરની રચના કરે ત્યારે હોય છે. તિય ચા તથા મનુષ્યોને વૈક્રિય શરીર બનાવે ત્યારે હોય છે.
પ્રશ્ન-૭૮ વૈક્રિયમિશ્ર કાયયેાગ કાને કહેવાય ?
ઉત્તર : જીવે ઉત્પત્તિ સમથથી કાર્માંણુ શરીરથી વૈક્રિય વગણાના પુદ્ગલેાને લઈ ખલ અને રસરૂપે પરિણમન કરે ત્યારે તથા ઔદ્યારિક શરીરની સાથે વૈક્રિય વણા પુદૃગલાને ખલ તથા રસરૂપે પરિણમન કરે ત્યારે કૌક્રિયમિશ્ર કાયયેગ કહેવાય.
પ્રશ્ન-૭૯ આ વૈક્રિય મિશ્ર કાયયેાગ કયા જીવાને હોય ?
ઉત્તર : આ વૈક્રિય મિશ્ર કાયયોગ અપર્યાપ્તાવસ્થામાં રહેલા દેવતા તથા નારકીનાં જીવાને હેાય છે. તથા ઉત્તર દૌક્રિય શરીર કરતાં અને તેના યાગ કરતાં મનુષ્યેાને તથા તિય ચાને હાય છે.
પ્રશ્ન-૮૦ આહારક ( શરીર ) કાયયેાગ કેને કહેવાય ?
ઉત્તર : જે જીવેા જગતમાં રહેલા આહારક વ ણુાઓનાં પુગલાને ગ્રહણ કરી આહારક રૂપે બનાવે તે આહારક શરીર કહેવાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org